________________
|
७०
શ્રી આચારાંગ સત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
છ999ને પહેલું અધ્યયન : નવમો ઉદ્દેશક
આધાકર્મી આદિ આહાર ગ્રહણ નિષેધ:| १ इह खलु पाईणं वा पडीणं वा दाहिणं वा उदीणं वा संतेगइया सड्ढा भवति गाहावई वा जाव कम्मकरीओ वा । तेसिं च णं एवं वुत्तपुव्वं भवइ- जे इमे भवति समणा भगवंतो सीलमता वयमता गुणमंता संजया संवुडा बंभयारी उवरया मेहुणाओ धम्माओ, णो खलु एएसिं कप्पइ आहाकम्मिए असणे वा पाणे वा खाइमे वा साइमे वा भोत्तए वा पायए वा । ___ से जं पुण इमं अम्हं अप्पणो अट्ठाए णिट्ठियं, तं जहा- असणं वा पाणं वा खाइमं वा साइमं वा; सव्वमेयं समणाणं णिसिरामो, अवियाई वयं पच्छा वि अप्पणो सयदाए असणं वा पाणं वा खाइम वा साइमं वा चेइस्सामो । एयप्पगारं णिग्घोसं सोच्चा णिसम्म तहप्पगारं असणं वा पाणं वा खाइमं वा साइमं वा अफासुयं अणेसणिज्जं जाव णो पडिगाहेज्जा । शार्थ :- णिसिरामो = आपी ने अप्पणो सयट्ठाए = ५९॥ माटे चेइस्सामो = नावी सेशुं एयप्पगारं = मा प्रा२न। णिग्घोसं = श०४ने, वातनि. ભાવાર્થ :- આ લોકમાં પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ કે ઉત્તર દિશામાં કેટલાક શ્રદ્ધાવાન ગૃહસ્થો યાવત્ નોકરાણીઓ હોય છે. તેઓ પરસ્પર આ પ્રમાણે વાર્તાલાપ કરતા હોય કે આ શ્રમણ ભગવંત છે, શીલવાન, વ્રતનિષ્ઠ, ગુણવાન, સંયમી, સંવરવાન, બ્રહ્મચારી અને મૈથુન પ્રવૃત્તિના ત્યાગી છે, આધાકર્મી અશનાદિ આહાર તેઓને ખાવો કે પીવો કલ્પતો નથી.
આપણે આપણા માટે જે ભોજન બનાવ્યું છે, તે સર્વ ભોજન આપણે આ શ્રમણોને આપી દેશું અને આપણા માટે બીજો આહાર બનાવી લેશું. તેઓનો આ પ્રકારનો વાર્તાલાપ સાંભળીને કે જાણીને સાધુ-સાધ્વી આ પ્રકારના અશનાદિ ચારે પ્રકારના આહારને અપ્રાસુક અને અષણીય સમજીને પ્રાપ્ત થવા છતાં પણ ગ્રહણ કરે નહિ. | २ से भिक्खू वा भिक्खुणी वा समाणे वा वसमाणे वा गामाणुगामं वा दूइज्जमाणे, से जं पुण जाणेज्जा- गाम वा जाव रायहाणिं वा । इमसि खलु गामंसि वा जाव रायहाणिसि वा संतेगइयस्स भिक्खुस्स पुरेसंथुया वा पच्छासंथुया वा परिवति, तं जहा- गाहावई वा जाव कम्मकरीओ वा । तहप्पगाराई कुलाई णो पुव्वामेव भत्ताए वा पाणाए वा णिक्खमेज्ज वा पविसेज्ज वा ।
केवली बूया- आयाणमेयं ! पुरा पेहाए तस्स अट्ठाए परो असणं वा पाणं
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org