________________
| અધ્યયન-૧: ઉદ્દેશક-૮
ભાવાર્થ :- સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરમાં ભિક્ષા માટે પ્રવેશ કરે, ત્યારે એમ જાણે કે ત્યાં કમલકંદ, પલાશ કંદ, સરસવની નાલ તથા આ પ્રકારના અન્ય કંદ શસ્ત્રથી અપરિણત (સચેતવે છે, તો તેને અપ્રાસુક જાણીને પ્રાપ્ત થવા છતાં પણ ગ્રહણ કરે નહીં. | ४ से भिक्खू वा भिक्खुणी वा जाव पविढे समाणे से जं पुण जाणेज्जापिप्पलि वा पिप्पलिचुण्ण वा मिरिय वा मिरियचुण्ण वा सिगबेर वा सिगबेरचुण्ण वा, अण्णयरं वा तहप्पगारं आमं असत्थपरिणयं अफासयं जाव णो पडिगाहेज्जा। શબ્દાર્થ - બ્લિલિ = પીપર ઉપસ્લિવુvi = પીપરનું ચૂર્ણ મિરિ = મરી મિરિયપુvi = મરીનું ચૂર્ણ લિવેર = આદું fક્ષારવુvi = આદુંના ટુકડા. ભાવાર્થ :- સાધુ કે સાધ્વી ભિક્ષા માટે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરે, ત્યારે એમ જાણે કે ત્યાં કાચા પીપરીમૂળ કે લીલા પીપરીમૂળનું ચૂર્ણ (અધકચરો વાટેલો ભૂકો) મરી કે મરીનું ચૂર્ણ, આદુ કે આદુનું ચૂર્ણ છે. તે તથા તેવા પ્રકારના અન્ય કોઈ કાચા સચેત પદાર્થ કે તેના ચૂર્ણ છે અને તે શસ્ત્રથી પરિણત નથી, તો તેને અપ્રાસુક અને અષણીય જાણીને પ્રાપ્ત થવા છતાં ગ્રહણ કરે નહિ.
५ से भिक्खू वा भिक्खुणी वा जाव पविढे समाणे से जं पुण पलंबजायं जाणेज्जा, तं जहा- अंबपलंबं वा, अंबाडगपलंबं वा, तालपलंबं वा, झिज्झिरिपलंबं वा सुरभिपलंबं वा सल्लइपलंबं वा, अण्णयरं वा तहप्पगारं पलबजायं आमं असत्थपरिणयं अफासुयं जाव णो पडिगाहेज्जा । શબ્દાર્થ - પતંગનાકં = લટકતા ફળોની જાતિને સંવડાપસંવ = અંબાડા–બહુ બીજવાળા વૃક્ષની એક જાત, તેનું ફળ તાનપત્તવર તાડનું ફળ(તાડગોળા) ફિન્ફિરિપત્તવ = ઝિઝરી–વિશેષ પ્રકારની ખાખરાની વેલનું ફળ સુરમપત્તવ = સુગંધી ફળ-જાયફળ સત્તપન્ન = શલકી ફળ–વનસ્પતિ વિશેષ. ભાવાર્થ :- સાધુ કે સાધ્વી ભિક્ષા માટે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરે ત્યારે એમ જાણે કે ત્યાં વિવિધ પ્રકારના ફળ છે, જેમ કે- કેરી, બહેડાં ફળ, તાડફળ, વેલના ફળ, જાયફળ, શલકી ફળ અથવા આ પ્રકારના અન્ય પણ કોઈ ફળ છે કે જે કાચા છે, શસ્ત્રથી પરિણત નથી, તો સાધુ તેને અપ્રાસુક અને અનેષણીય જાણીને પ્રાપ્ત થવા છતાં ગ્રહણ કરે નહિ. |६ से भिक्खू वा भिक्खुणी वा गाहावइकुलं जाव पविढे समाणे से जं पुण पवालजायं जाणेज्जा, तं जहा- आसोत्थपवालं वा णिग्गोहपवालं वा पिलखुपवालं वा णिपूरपवालं वा सल्लइपवालं वा, अण्णयरं वा तहप्पगारं पवालजायं आम असत्थपरिणयं अफासुयं जाव णो पडिगाहेज्जा। શબ્દાર્થ :- પવાનગાયં = કુંપળોના વિષયમાં જાણે ગણોત્થાવાસં = પીપળાની કૂંપળ fોદવાd = વડલાની કૂંપળ ઉત્તરવુપવાd = પ્લેક્ષ-પીપરની કૂંપળ ઉપૂરવાd = નંદીવૃક્ષની કૂંપળ સત્તાવાસં = શલકી વૃક્ષની કૂંપળ. ભાવાર્થ :- સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરમાં ભિક્ષા માટે પ્રવેશ કરે, ત્યારે કંપળોના વિષયમાં જાણે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org