________________
શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ
ત્યાં પીપળાની કૂંપળ, વડલાની કૂંપળ, પીપરની કૂંપળ, નંદીવૃક્ષની કૂંપળ, શલ્લકી વેલની કૂંપળ કે આ પ્રકારની અન્ય કોઈ પણ કૂંપળો છે, તે કાચી અને શસ્ત્રથી અપરિણત છે, તો સાધુ તે કૂંપળોને અપ્રાસુક અને અનેષણીય જાણીને પ્રાપ્ત થવા છતાં ગ્રહણ કરે નહિ.
૪
७ से भिक्खू वा भिक्खुणी वा जाव पविट्ठे समाणे से जं पुण सरडुयजायं जाणेज्जा, तं जहा- अंबसरडुयं वा कविट्ठसरडुयं वा दाडिमसरडुयं वा बिल्लसरडुयं वा अण्णयरं वा तहप्पगारं सरडुयजायं आमं असत्थपरिणयं अफासुयं जाव णो पडिगाहेज्जा ।
શબ્દાર્થ --
સહુયબાય ગામેગ્ગા = જેમાં હજુ ગોઠલી પડી નથી તેવા સુકોમળ ફળના વિષયમાં જાણે વસલુણ્ય = આંબાના કોમળ ફળ વિઠ્ઠલહુય = કોઠાના કોમળ ફળ વાહિમસહુથં = દાડમના કોમળ ફળ વિત્ત્તસર્કુä = બીલીના કોમળ ફળ.
ભાવાર્થ :- સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરમાં ભિક્ષા માટે પ્રવેશ કરે ત્યારે કોમળ ફળના વિષયમાં એમ જાણે કે આંબાના(ગોઠલી ન પડી હોય તેવા) કોમળ ફળ, કોઠાના કોમળ ફળ, દાડમના કોમળ ફળ, બીલીના કોમળ ફળ અથવા આ પ્રકારના અન્ય કોઈ પણ કોમળ ફળ છે, જે કાચા અને શસ્ત્રથી પરિણત નથી, તો સાધુ તેને અપ્રાસુક અને અનેષણીય જાણીને પ્રાપ્ત થવા છતાં ગ્રહણ કરે નહિ.
८ से भिक्खू वा भिक्खुणी वा जाव पविट्टे समाणे से जं पुण मंथुजायं जाणेज्जा, तं जहा- उंबरमधुं वा णिग्गोहमंथुं वा पिलक्खुमंथुं वा आसोत्थमंथुं वा अण्णयरं वा तहप्पगारं मंथुजायं आमं दुरुक्कं साणुबीयं अफासुयं जाव णो पडिगाहेज्जा ।
=
શબ્દાર્થ ઃમંથુનાથં ગાળેન્ગા = ચૂર્ણના પ્રકાર જાણે સંવમંથું = ઉંબરાનું ચૂર્ણ ગળોહમથું વડના ફળનું ચૂર્ણ પિલવસ્તુમથું = પીપરના ફળનું ચૂર્ણ લોત્થમંથું = પીપળાના ફળનું ચૂર્ણ મામ કાચું પુરનાં = થોડું પીસેલું હોય સાબુવીય = બીજ યુક્ત.
=
ભાવાર્થ:સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરમાં ભિક્ષા માટે પ્રવેશ કરે, ત્યારે ચૂર્ણના વિષયમાં એમ જાણે કે ઉંબરાના ફળનું ચૂર્ણ, વડના ફળનું ચૂર્ણ, પીપરના ફળનું ચૂર્ણ, પીપળાના ફળનું ચૂર્ણ અથવા બીજા પણ આવા પ્રકારના ચૂર્ણ છે કે જે કાચા કે કાચા-પાકા વાટેલા છે, તેના બીજ પૂરા વટાયા નથી અર્થાત્ અખંડ બીજ તેમાં દેખાય છે, તો સાધુ તેને અપ્રાસુક અને અનેષણીય જાણીને પ્રાપ્ત થવા છતાં ગ્રહણ કરે નહિ.
९ से भिक्खू वा भिक्खुणी वा जाव पविट्ठे समाणे से जं पुण जाणेज्जाઆમડાનું વા પૂપિળાનાં વા ... सप्प वा खोलं पुराणगं, एत्थ पाणा अणुप्पसूया, एत्थ पाणा जाया, एत्थ पाणा संबुड्ढा, एत्थ पाणा अवुक्कंता, एत्थ पाण अपरिणया, एत्थ पाणा अविद्धत्था, अफासुयं जाव णो पडिगाहेज्जा ।
શબ્દાર્થઃ
આમડાનું = અથાણા, કાચી કેરીના અથાણા આદિ પૂપિળાનું = જૂનો-સડેલો ખોળ સખિ જૂનું ઘી હોતા – ઘીની નીચેનું કીટુ પુરાળાં = જૂના પદાર્થો સ્ત્ય = આમાં પાળા = પ્રાણી, રસજ પ્રાણી
=
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org