________________
| ४८
શ્રી આચારાંગ સૂત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
से सेवं वयंतस्स परो हत्थं वा मत्तं वा दव्विं वा भायणं वा सीओदगवियडेण वा उसिणोदगवियडेण वा उच्छोलेत्ता पधोइत्ता आहटु दलएज्जा । तहप्पगारेणं पुरोकम्मकएणं हत्थेण वा मत्तेण वा दव्वीए वा भायणेण वा; असणं वा पाणं वा खाइम वा साइमं वा; अफासुयं अणेसणिज्ज जाव णो पडिगाहेज्जा । ભાવાર્થ :- સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરે આહાર માટે પ્રવેશ કરે, ત્યારે ઘરના માલિક યાવતું નોકરાણી આદિ કોઈને પણ જમતા જોઈને આ પ્રમાણે કહે કે હે આયુષ્યમાન ભાઈ ! અથવા હે બહેન ! આમાંથી મને થોડું ભોજન આપશો? સાધુ આ પ્રમાણે કહે ત્યારે તે ગૃહસ્થ હાથને, પાત્રને, કડછીને કે કાંસાદિના વાસણને કાચા પાણીથી કે ગરમ પાણીથી એકવાર કે વારંવાર ધોવા જાય અર્થાત્ ગૃહસ્થને ધોવા માટેની તૈયારી કરતા જોઈને ભિક્ષુ પહેલાથી જ આ પ્રમાણે કહે કે તું આયુષ્યમાન ગૃહસ્થ ભાઈ! કે બહેન ! તમે આ રીતે હાથ, પાત્ર, કડછી કે વાસણને ઠંડા પાણીથી કે ગરમ પાણીથી એકવાર કે વારંવાર ધુઓ નહિ. જો તમે મને આહાર આપવાની ઇચ્છા રાખતા હો તો એમજ આપો. આ રીતે સાધુ કહે તોપણ તે ગુહસ્થ ઠંડા કે ગરમ પાણીથી હાથ, પાત્ર, કડછી કે વાસણને એકવાર કે વારંવાર ધોઈને અશનાદિ લાવીને આપે તો તે પ્રકારના પૂર્વકર્મ દોષયુક્ત હાથ, પાત્ર, કડછી કે વાસણથી લાવેલા અશનાદિ આહારને મુનિ અપ્રાસુક અને અનેષણીય સમજીને પ્રાપ્ત થવા છતાં ગ્રહણ કરે નહિ. સચિત્ત સંસૃષ્ટ આહાર વિવેકઃ|४ अह पुण एवं जाणेज्जा- णो पुरेकम्मकएणं, उदउल्लेणं । तहप्पगारेण उदउल्लेण हत्थेण वा मत्तेण वा दव्वीए वा भायणेण वा; असणं वा पाणं वा खाइमं वा साइमं वा; अफासुयं जाव णो पडिगाहेज्जा ।।
अह पुणेवं जाणेज्जा- णो उदउल्लेणं, ससिणिद्धेणं । सेसं तं चेव ।
एवं ससरक्खे, मट्टिया, ऊसे, हरियाले हिंगुलुए, मणोसिला, अंजणे, लोणे, गेरुय, वण्णिय, सेडिय, सोरट्ठिय-पिट्ठ, कुक्कुस, उक्कुट्ठ-संसटेण वि आलावगा भाणियव्वा ।
अह पुण एवं जाणेज्जा- णो उक्कट्ठ संसट्ठणं, असंसटेणं । तहप्पगारेण असंसटेण हत्थेण वा जाव पडिगाहेज्जा । ___अह पुणेवं जाणेज्जा-णो असंसद्धे, तज्जाय संसट्टे । तहप्पगारेण संसटेण हत्थेण वा मत्तेण वा, दव्वीए वा, भायणेण वा; असणं वा पाणं वा खाइमं वा साइमं वा फासुयं जाव पडिगाहेज्जा । शार्थ:- णो उदउल्लेण = डायाहि मीना नथी ससिणिद्धेणं = स्निग्ध डायाहिथी ससरक्खे मट्टिया = सथित्त भाटीथी युत ऊसे = क्षारवाणी भाटीथी (पाराथी) हरियाले = तार हिंगुलुए = डिंगणो मणोसिला = भासिस अंजणे = अंथन लोणे = भीडंगेरुय = गेरु वण्णिय = पीजी भाटी सेडिय = 4डीनी माटी-सह भाटीथी सोरट्ठिय = 1283थी पिट्ठ = सासर्व पृथ्वीडायर्नुसयेत यूए
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org