________________
૩૪ ]
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
णिज्झाइत्ता पडिलेहित्ता पत्तेयं परिणिव्वाणं । सव्वेसिं पाणाणं सव्वेसिं भूयाणं सव्वेसिं जीवाणं सव्वेसिं सत्ताणं अस्सायं अपरिणिव्वाणं महब्भयं दुक्खं ति बेमि ।।
तसंति पाणा पदिसो दिसासु य । तत्थ तत्थ पुढो पास आउरा परितार्वेति। संति पाणा पुढो सिया । શબ્દાર્થ :- ફ = આ, તલ = ત્રસ, પણT = પ્રાણી, સંતિ = છે, અંહ = ઈંડાથી ઉત્પન્ન થનાર,
યથા = પોતજ, નરડિયા = જરાયુજ, = રસજ, સંખેડા = પસીનામાં ઉત્પન્ન થનાર, સમ્મછિમાં = સંમૂર્છાિમ, ૩૦મય = ઉભિજ-જમીન ફોડીને ઉત્પન્ન થનાર, ૩વવાયા = ઔપપાતિક, સ = આ સર્વ, સાત્તિ = 'સંસાર' આ પ્રમાણે, પવૃત્ત = કહેવાય છે, મસ = મંદ વ્યક્તિ, વિયાણો = અજ્ઞાની જ સંસારમાં ઉત્પન્ન થાય છે.
fફાફા = મનથી ચિંતન કરીને, પવિત્તા = પર્યાવલોકન કરીને, પત્તેય = અલગ અલગ, પરાધ્યાપ = સુખ, સબલ પાણિ = સર્વ પ્રાણીઓને, સબ્બલ ભૂલીપ = સર્વ ભૂતને, સવ્વહિં નીવાળું = સર્વજીવોને, સવ્વહિં સત્તા = સર્વ સત્ત્વોને, અસાથે= અશાતા, અપરિણિળામાં = અપરિનિર્વાણ,
મ ર્થ = મહાન ભય, દુર્ણ = દુઃખનો અનુભવ થાય છે, તન્નતિ = નાશની શંકાથી ડરતા રહે છે, ત્રાસ પામે છે, પણT = સર્વ ત્રસ જીવો, વેલો હિસાસુ = દિશાઓ અને વિદિશાઓમાં, તલ્થ તત્થ પુછો = ત્યાં ભિન્ન-ભિન્ન પ્રયોજનો માટે, આ૩૨ = આતુર, વિષયાસક્ત પ્રાણી, પરિતાર્વતિ = આ જીવોની હિંસા કરે છે, પણ = જુઓ, સતિપાળ = પ્રાણી છે, પુદો = ભિન્ન ભિન્ન સ્થાનોમાં, સિયા = પૃથ્વી આદિને આશ્રિત છે.
ભાવાર્થ :- આ સર્વ ત્રસ જીવો છે, તે આ પ્રમાણે છે– અંડજ, પોતજ, જરાયુજ, રસજ, સંસ્વેદન, સંમૂર્છાિમ, ઉભિજ અને ઔપપાતિક. આ આઠ પ્રકારમાં સર્વ સંસારી ત્રસ જીવો સમાય જાય છે. આ જીવોનો સમુદાય જ સંસાર કહેવાય છે. આ સંસાર પરિભ્રમણ મંદ તથા અજ્ઞાની જીવોને હોય છે. તેમ ભગવાને કહ્યું છે.
હું ચિંતન કરીને, સારી રીતે જોઈને કહું છું કે પ્રત્યેક પ્રાણી સુખેચ્છુક હોય છે. સર્વ પ્રાણી, ભૂત, જીવ, સત્ત્વને અશાતા અને અશાંતિ મહાન ભયકારી તથા દુઃખદાયી છે. મનને હંમેશાં પીડા કરે છે તેથી સર્વ જીવો દુઃખને મહાભયરૂપ માને છે. આ સંસારના જીવો દિશા અને વિદિશાઓમાં ચારે તરફથી ભયાક્રાંત બની ત્રાસ પામે છે.
વિષય-સુખાભિલાષી, વ્યાકુળ માનવી અનેક સ્થાનો પર તે જીવોને દુઃખ આપતા રહે છે, તેને તું જો. ત્રસકાયિક પ્રાણીઓનું પૃથક પૃથક અસ્તિત્વ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org