________________
[ ૩૭૨ ]
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
| १५ अकसायी विगयगेही य सद्द-रूवेसु अमुच्छिए झाइ ।
छउमत्थे विप्परक्कममाणे, ण पमायं सई पि कुव्वित्था ॥ શબ્દાર્થ :- વિકાયદી = આસક્તિભાવથી રહિત, અમુચ્છિP = મૂચ્છિત ન થતા, છ૩મલ્થ વિ = છદમસ્થાવસ્થામાં પણ, પરમીને = શુભ અનુષ્ઠાનોમાં પરાક્રમ કરતા ભગવાનને, ન શુથ્વિત્થા = કર્યો ન હતો, પાયે= પ્રમાદ, દોષ સેવન, સ = એકવાર પણ, ક્યારે ય પણ. ભાવાર્થ :- ભગવાન ક્રોધાદિ કષાયોને શાંત કરી, આસક્તિનો ત્યાગ કરી, શબ્દ રૂ૫ આદિના વિષયો પ્રત્યે અમૂચ્છિત થઈ ધ્યાન કરતા હતા. આ રીતે છદ્મસ્થ અવસ્થામાં વિચરણ કરતાં તેઓએ ક્યારે ય પણ પ્રમાદ કર્યો ન હતો અર્થાતુ સંયમમાં કોઈ પણ પ્રકારનો દોષ લગાડ્યો ન હતો. | १६ सयमेव अभिसमागम्म, आयतजोगमायसोहीए।
अभिणिव्वुडे अमाइल्ले, आवकहं भगवं समियासी ॥ શબ્દાર્થ:- સથવ-સ્વયં જ, અનામતત્ત્વને સારી રીતે જાણીને, આતનો i = મન, વચન, કાયાના યોગોને પોતાના વશમાં કરીને, ગાયનોદ = આત્મશુદ્ધિ દ્વારા, મણિબુડે= શાંત, અમારૂત્તે = માયા રહિત, આવવ૬ = જીવનપર્યત, મિયાણી = પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિથી યુક્ત હતા. ભાવાર્થ :- સ્વતઃ તત્ત્વોને સારી રીતે જાણીને ભગવાને આત્મશુદ્ધિ દ્વારા મન, વચન, કાયાની સંયમ પ્રવૃત્તિ પ્રાપ્ત કરી હતી. તેઓ કષાયોને પૂર્ણ રૂપે શાંત કરી ચૂક્યા હતા તેમજ માયાથી રહિત થઈને પૂરી સાવધાનીથી જીવન પર્યત પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિથી યુક્ત રહ્યા હતા. | १७ एस विही अणुक्कतो, माहणेण मईमया।
अपडिण्णेण वीरेण, कासवेण महेसिणा ॥ त्ति बेमि ॥ (વહુનો મહિoોળ માવિયા પરીતિ રિનિ )
॥ चउत्थो उद्देसो समत्तो ॥ णवमं अज्झयणं समत्तं ॥ ભાવાર્થ :- જ્ઞાનવાન, અપ્રતિજ્ઞ, મહામાહણ (અહિંસક) કાશ્યપ ગોત્રીય મહર્ષિ ભગવાન મહાવીરે આ રીતની ઉપરોક્ત સંયમ વિધિનું આચરણ કર્યું હતું. (તેથી મુમુક્ષુજનોએ આ વિધિનું આચરણ કરવું જોઈએ.) – એમ ભગવાને કહ્યું છે.
તે ચોથો ઉદ્દેશક સમાપ્ત . નવમું અધ્યયન સમાપ્ત છે
વિવેચન :
આ ગાથાઓમાં ભગવાનની ધ્યાન પરાયણતા અને અપ્રમત્ત સાધના વિષયક વર્ણન કર્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org