________________
શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ
શબ્દાર્થ :• થંહિતા = સ્થંડિલભૂમિનું, પડિલેશિયા = પ્રતિલેખન–પ્રમાર્જન કરીને, અપ્પપાળ બેઈન્દ્રિયાદિ જીવોથી રહિત, ૩ = નિશ્ચયથી, વિાવ = જાણીને.
ર૪
ભાવાર્થ:- ભક્ત પ્રત્યાખ્યાનાદિ સ્વીકારવા માટે સાધક ગામ કે વનમાં જઈને સ્થંડિલભૂમિનું પ્રતિલેખન—અવલોકન કરે તેમજ જીવજંતુ રહિતનું સ્થાન જાણીને ત્યાં સંથારો કરવા મુનિ ઘાસ પાથરે. ८ अणाहारो तुयट्टेज्जा, पुट्ठो तत्थऽहियासए ।
णाइवेलं उवचरे, माणुस्सेहिं वि पुट्ठओ ॥
=
શબ્દાર્થ :- ઝળાહા` = આહારનો ત્યાગ કરીને, તુટ્ટેન્ગન્જ = તે શય્યા ઉપર સૂઈ જાય, જુઠ્ઠો પરીષહ, ઉપસર્ગનો સ્પર્શ થવા પર, તત્ત્વ = ત્યાં, અદિવાસણ્ = સહન કરે, અવેલ ૫ વરે પોતાની મર્યાદાનું ઉલ્લંઘન કરે નહિ, માળુસ્સેäિ = મનુષ્યાદિ વિષયક અનુકૂળ, પ્રતિકૂળ ઉપસર્ગોને, વિ પુરુઓં = પ્રાપ્ત થવા પર.
=
ભાવાર્થ :- - સાધુ તે ઘાસની પથારી પર નિરાહારી બનીને ત્રિવિધ કે ચતુર્વિધ આહારના પ્રત્યાખ્યાન કરીને શાંતભાવથી સૂઈ જાય. તે સમયે મનુષ્યકૃત અનુકૂળ કે પ્રતિકૂળ ઉપસર્ગોથી ઘેરાવા પર સમભાવપૂર્વક સહન કરે પણ મર્યાદાનું ઉલ્લંઘન કરે નહિ.
९ संसप्पगा य जे पाणा, जे य उड्डमहेचरा ।
भुंजते मंससोणियं, ण छणे ण पमज्जए ॥
શબ્દાર્થ :- – સંક્ષપ્પા = કીડી, શિયાળાદિ ભૂમિ પર ચાલનારા, ઠ્ઠું = ઉપર આકાશમાં ઊડનારા ગીધાદિ, અહેવા= નીચે અર્થાત્ બિલમાં રહેનારા સર્પાદિ જીવો, મુગતે = ભક્ષણ કરતાં, મંસકોળિય - માંસ અને લોહીનું, ળ છળે = સાધુ તેને મારે નહિ, ળ પમખ્ખણ્ = રજોહરણથી પ્રમાર્જન કરે નહિ, હટાવે નહીં.
=
ભાવાર્થ :- ભૂમિ પર ચાલનારા કીડી, શિયાળાદિ જે જીવો છે અને ગીધ આદિ આકાશમાં ઊડનારા છે કે નીચે બિલોમાં રહેનારા સર્પાદિ પ્રાણીઓ છે, તેઓ કદાચ અનશનધારી મુનિના શરીરનું માંસ ટોંચે અને લોહી પીવે તો મુનિ તેઓને મારે નહિ અને રજોહરણાદિથી પ્રમાર્જન પણ કરે નહિ અર્થાત્ દૂર હટાવે નહીં.
Jain Education International
१० पाणा देहं विहिंसंति, ठाणाओ ण वि उब्भमे ।
आसवेहिं विवित्तेहिं, तिप्पमाणोऽहियासए ॥
શબ્દાર્થ :- પાળા = ઉપર કહેલા પ્રાણીઓ, વેF = શરીરનો, વિજિંતિ = નાશ કરે છે વાળાઓ - તે જગ્યાએથી, ૫ વિ ૩૧મે = દૂર પણ ન જાય, આલવેરૢિ = આસવોથી, વિવિત્તેહિં -
અલગ
For Private Personal Use Only
www.jainelibrary.org