________________
| વિમોક્ષ અધ્ય-૮, ઉ: ૮
ત્યાગ કરી તપ કરે. ४ जीवियं णाभिकंखेज्जा, मरणं णो वि पत्थए ।
दुहओ वि ण सज्जेज्जा, जीविए मरणे तहा ॥ શબ્દાર્થ – નવાં = જીવનની, ભણે ના = ઈચ્છા કરે નહિ, નરનું વિ = મરણની પણ, ને પત્થા = ઈચ્છા કરે નહિ, કુદગો વિ = બંનેમાં પણ, ન સન્મા = આસક્ત ન થાય. ભાવાર્થ :- સંલેખના તેમજ અનશન સાધનામાં સ્થિત શ્રમણ જીવવાની આકાંક્ષા કરે નહિ, મરવાની અભિલાષા કરે નહિ. જીવન અને મરણ બંનેમાં આસક્ત થાય નહિ. બંનેમાં અનાસક્ત રહે. |५ मज्झत्थो णिज्जरापेही,समाहिमणुपालए।
अंतो बहिं विउसिज्ज, अज्झत्थं सुद्धमेसए ॥ શબ્દાર્થ :- મલ્યો - મધ્યસ્થ ભાવમાં સ્થિત, જીવન મરણની આકાંક્ષાથી રહિત, નિરપેહીનિર્જરાની અપેક્ષા રાખનાર, સાહિમyપણ = સમાધિનું પાલન કરે અને, સંતો = આંતરિક કષાયોને તથા, વહિં= બાહા અર્થાતુ શરીરના ઉપકરણોને, વિસિઝ ત્યાગીને, અત્યં= અંતઃકરણની, સુરણ = શુદ્ધિની કામના કરે. ભાવાર્થ :- મધ્યસ્થભાવમાં અર્થાતુ સુખ દુઃખમાં સમ પરિણામી બનીને અને નિર્જરાની ભાવના યુક્ત બની ભિક્ષુ સમાધિનું અનુપાલન કરે, સમાધિ ભાવમાં સ્થિર રહે અને રાગદ્વેષ, કષાયાદિ આંતરિક પિરિગ્રહ તથા શરીર ઉપકરણાદિ બાહ્ય પદાર્થોનો ત્યાગ કરી શુદ્ધ અધ્યાત્મની એષણા કરે અર્થાત્ અધ્યાત્મ ભાવમાં રમણ કરે. ६ ज किंचुवक्कम जाणे, आउक्खेमस्स अप्पणो ।
तस्सेव अंतरद्धाए, खिप्पं सिक्खेज्ज पंडिए ॥ શબ્દાર્થ :- = f = = જે કંઈક, ૩૧મ = ઉપક્રમ, વિદ્ધ, બાધા, ગાળે = સમજે,
મા જોમસ = આયુની કુશળતામાં પાળવા યોગ્ય, તરસેવ = તે જ, અંતરડા = સંલેખના કાળમાં, વિM = જલ્દી,
સિન્ન = આત્માને શિક્ષિત કરે. ભાવાર્થ :- (૧૨ વર્ષીય ક્રમ પ્રાપ્ત) સંલેખનાકાળમાં ભિક્ષને જો પોતાના આયુના ક્ષેમ કુશલતામાં થોડું પણ ઉપક્રમ–સંકટ આવ્યું જણાય તો તે પંડિત ભિક્ષુ સંલેખના કાલમાં જ શીવ્રતાપૂર્વક ભક્તપ્રત્યાખ્યાનાદિ કોઈ પણ પંડિત મરણ સ્વીકાર કરવા માટે તત્પર થઈ જાય. ७ गामे अदुवा रण्णे, थंडिलं पडिलेहिया ।
अप्पपाणं तु विण्णाय, तणाई संथरे मुणी ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org