________________
| વિમોક્ષ અધ્ય-૮, ઉઃ ૫ _
૩૦૩ |
गिलाणो अगिलाणेहिं अभिकंख साहम्मिएहिं कीरमाणं वेयावडियं साइज्जिस्सामि। अहं वावि खलु अपडिण्णत्तो पडिण्णत्तस्स अगिलाणो गिलाणस्स अभिकख साहम्मियस्स कुज्जा वेयावडिय करणाए ।
आहट्ट परिणं आणक्खेस्सामि आहडं च साइजिस्सामि । आह? परिणं आणक्खेस्सामि आहडं च णो साइज्जिस्सामि । आहट्ट परिणं णो आणक्खेस्सामि आहडं च साइज्जिस्सामि । आहट्ट परिणं णो आणक्खेस्सामि आहडं च णो साइज्जिस्सामि । लाघवियं आगममाणे तवे से अभिसमण्णागए भवइ जहेयं भगवया पवेइयं तमेव अभिसमेच्चा सव्वओ सव्वत्ताए सम्मत्तमेव समभिजाणिज्जा। શબ્દાર્થ :- પાખે = વિકલ્પ, આગાર, વિશેષ નિયમ, ડિપણો = પ્રતિજ્ઞામાં સ્થિત, પ્રતિજ્ઞા યુક્ત, અપત્તેિહિં = કહ્યા વિના, ભિલાખો = બીમાર હોઉં તો, અભિવાર્દિ= નીરોગ, ગ્લાનિ રહિત, ખરા = ઈચ્છાથી કરનાર, નિર્જરાની ઈચ્છાથી, સદક્સિદં= સાધર્મિક સાધુઓ દ્વારા, શરમાઈ = કરેલી, વેયાવહિયં = વૈયાવચ્ચને, તાજ મ= હું સ્વીકાર કરીશ, વાવિ = પણ, કાપડિvળો = બીજાના કહ્યા વિના જ, પારસ = પ્રતિજ્ઞા યુક્ત ભિક્ષુની, સુન્ના = કરીશ, વેયાવહિયં = વૈયાવચ્ચ, ૨/૫ = કરણીય સમજીને, કર્તવ્ય સમજીને, માટુપર = પ્રતિજ્ઞા કરીને, ધારીને, સંકલ્પ પૂર્વક,
આ સામ = બીજા સાધર્મિક માટે આહારાદિની ગવેષણા કરીશ, બાદ૬ = બીજા સાધર્મી દ્વારા લાવેલા આહારાદિને, સાનિસ્તામિ = ભોગવીશ. ભાવાર્થ :- જે ભિક્ષને આ પ્રકલ્પ–વિશેષ નિયમ હોય છે કે જો હું પ્રતિજ્ઞામાં હોઈશ અને અસ્વસ્થ થઈશ ત્યારે કોઈ સાધર્મિક સ્વસ્થ સાધુ કહ્યા વિના જ નિર્જરાની અભિલાષાથી સેવા કરે, તો સાધર્મી દ્વારા કરાતી તે સેવાને હું સ્વીકારીશ.
- સાધર્મિક સાધુ પ્રતિજ્ઞામાં હોય અને બીમાર હોય ત્યારે હું સ્વસ્થ હોઈશ તો સાધર્મિક સાધુના કહ્યા વિના જ હું પણ નિર્જરાના લક્ષ્ય કર્તવ્ય સમજીને તે સાધર્મની સેવા કરીશ.
આ બે પ્રકારના પ્રકલ્પ(આગાર સંકલ્પ) સાથે અભિગ્રહની શોભંગી આ પ્રમાણે છે– ૧. હું મારા સાધર્મી ભિક્ષુ માટે સંકલ્પ પૂર્વક આહારાદિ લાવીશ તથા તેના દ્વારા લાવેલા આહારાદિનું સેવન પણ કરીશ. ૨. હું મારા સાધર્મી ભિક્ષુ માટે સંકલ્પ પૂર્વક આહારાદિ લાવીશ પરંતુ તેના લાવેલા આહારાદિનું સેવન કરીશ નહિ. ૩. હું સાધર્મીઓ માટે સંકલ્પ પૂર્વક આહારાદિ લાવીશ નહિ પરંતુ તેઓએ લાવેલા આહારાદિનું સેવન કરીશ. ૪. હું સાધર્મી માટે સંકલ્પ પૂર્વક આહારાદિ લાવીશ નહિ અને તેઓ દ્વારા લાવેલા આહારાદિનું સેવન કરીશ નહિ.
આ પ્રતિજ્ઞાઓમાંથી કોઈ પણ પ્રતિજ્ઞાને ગ્રહણ કરનાર શ્રમણ લાઘવતાને પ્રાપ્ત થાય છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org