________________
| ધૂત અધ્ય-૬, ૭ઃ ૪
| ૨૪૯ |
समाहिमाघायमझोसयंता सत्थारमेव फरुसं वयंति ।
सीलमंता उवसंता संखाए रीयमाणा, असीला अणुवयमाणस्स बिइया मंदस्स बालया । શબ્દાર્થ :- ૫Tળfઉં = જ્ઞાની(પ્રજ્ઞાવાન) પાસેથી, તેલ અંતિપ = તે આચાર્યની પાસેથી, પુળા જ્ઞાનને, ૩૧/૦N= પ્રાપ્ત કરીને, હિન્હા - છોડીને, ૩વસમંત્ર ઉપશમભાવને, પાકિયું = કઠોરતાને, સમાયિંતિ = ધારણ કરે છે, અભિમાની બની જાય છે, વરસત્તા = રહેતાં, વમવેલિબ્રહ્મચર્યમાં, સં = તે, આપ = આજ્ઞાને, જે ત્તિ માનાણા = નહિ માનતા પ્રવૃત્તિ કરે છે, માયાઉપદેશને, તુ = નિશ્ચયથી, સમજુ = લોકમાં માનનીય થઈને, તીર્થકરની આજ્ઞાનુસાર, વિક્ષાનો= સંયમપાલન કરતાં, અમે જીવન પસાર કરશું, વિહુન્ન = ગૃહબંધનથી નીકળીને, સંભવતા = મોક્ષમાર્ગમાં ચાલવામાં અસમર્થ થઈ,
વિજ્ઞાનના વિવિધ પ્રકારે હૃદયમાં બળતાં તેમજ, ગોવવા = ત્રણ પ્રકારના ગર્વોમાં આસક્ત થયેલા, સમર્દિક સમાધિને, ગયાય = તીર્થકર ભગવાન દ્વારા કહેલી, સોસયંત = સેવન નહિ કરતાં, સસ્થા રમેવક ઉપદેશકને જ, અનુશાસ્તાને જ, સનમતા = શીલસંપન્ન, ૩વતા= ઉપશાંત, લહા=વિવેકપૂર્વક, યમાળા= સંયમનું પાલન કરનાર સાધુઓને, સહસા= આ અશીલ છે, અyવયનાણસ = એવું કહેનારાની. ભાવાર્થ :- આ પ્રમાણે તે મહાવીર અને પ્રજ્ઞાવાન ગુરુ દ્વારા શિષ્યો દિવસ અને રાત સ્વાધ્યાય- કાળ માં ક્રમપૂર્વક પ્રશિક્ષિત કરવામાં આવે છે.
આચાર્યાદિની પાસેથી વિશુદ્ધ જ્ઞાન પ્રાપ્ત કરીને બહુશ્રુત થવા પર ઉપશમ ભાવને છોડી જ્ઞાન પ્રાપ્તિથી ગર્વિષ્ઠ થઈને કોઈ શિષ્યો કઠોરતા અપનાવે છે અર્થાતુ ગુરુજનોનો અનાદર કરે છે.
તેઓ બ્રહ્મચર્યમાં– ગુરુકુલમાં નિવાસ કરીને પણ આચાર્યાદિની આજ્ઞાને આ તીર્થકરની આજ્ઞા નથી એમ માનીને ગુરુજનોના વચનોની અવહેલના કરે છે.
કોઈ સાધક આચાર્યાદિ દ્વારા ધર્મને સાંભળી, સમજીને 'અમે ઉત્કૃષ્ટ સંયમી જીવન જીવશું આ પ્રકારના સંકલ્પથી પ્રવ્રજિત થઈ મોહોદયવશ પોતાના સંકલ્પમાં સ્થિર રહેતા નથી. તેઓ અનેક પ્રકારે ઈર્ષ્યાદિથી બળતા રહે છે. તેઓ કામભોગોમાં વૃદ્ધ કે સુખની સંવૃદ્ધિમાં રચ્યા પચ્યા રહી, તીર્થકર પ્રરૂપિત સંયમ સમાધિને તો અપનાવતા નથી પરંતુ અનુશાસ્તા આચાર્યાદિને પણ કઠોર વચન કહે છે. શીલવાન, ઉપશાંત તેમજ પ્રજ્ઞાપૂર્વક સંયમપાલનમાં પરાક્રમ કરનાર મુનિઓને પણ તેઓ અશીલવાન કહીને બદનામ કરે છે. મંદબુદ્ધિ જીવોની આ બીજી મૂઢતા-અજ્ઞાનતા છે.
વિવેચન :
આ સૂત્રમાં ગુરુ દ્વારા શિક્ષણ પ્રાપ્ત શિષ્યોમાંથી અવિનીત થઈ જનારા શિષ્યોની પ્રવૃત્તિનું ચિત્રણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org