SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ | શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ दिया य राओ य अणुपुव्वेण वाइया । त्ति बेमि । તો ૩દ્દે સમો . શબ્દાર્થ :- માવો = તીર્થકર ભગવાનના, અણુફા = અનુષ્ઠાન, ધર્મમાં જે સમ્યક પ્રકારે ઉસ્થિત નથી, રિયાપર = પક્ષી પોતાના બચ્ચાનું પાલન કરે છે, લિસા = શિષ્ય સંસારને પાર કરવામાં સમર્થ થઈ જાય છે, લિય= દિવસ, અનુપુલ્વે = ક્રમથી, વા = ભણાવેલ. ભાવાર્થ :- જે રીતે પક્ષીના બચ્ચાને પાંખ આવે ત્યાં સુધી માતાપિતા દ્વારા તેનું પાલન કરાય છે, તેવી જ રીતે ભગવાન મહાવીરના ધર્મમાં જે અનુત્થિત અવિકસિત સાધક છે, હજુ સુધી ધર્મમાં જેમની બુદ્ધિ પૂર્ણ સંસ્કારબદ્ધ પરિપક્વ થઈ નથી, તે શિષ્યોનું આચાર્ય ગુસ્વર્ય વગેરે ક્રમથી વાચનાદિ દ્વારા દિવસ-રાત પાલન કરે છે – એમ ભગવાને કહ્યું છે. | ત્રીજે ઉદ્દેશક સમાપ્ત છે વિવેચન : નહી રીય પપ - નવદીક્ષિત સાધુને વીતરાગ ધર્મમાં દીક્ષિત-પ્રશિક્ષિત કરવાના વ્યવહારની તુલના પક્ષીના બચ્ચા સાથે કરવામાં આવી છે. જેમ પક્ષિણી તેના બચ્ચાને ઈંડામાં રહ્યું હોય ત્યારથી લઈને પાંખ આવ્યા પછી સ્વતંત્ર ઊડવા યોગ્ય ન થાય ત્યાં સુધી પાલન પોષણ કરે છે. તે જ રીતે મહાભાગ્યવાન આચાર્ય પણ નવદીક્ષિત સાધુનું દીક્ષા પ્રદાનથી ગીતાર્થ થાય ત્યાં સુધી સમાચારીના શિક્ષણ, શાસ્ત્ર અધ્યાપનાદિ દ્વારા પાલન, પોષણ અને સંવર્ધન કરે છે. આ રીતે ભગવાનના ધર્મમાં સ્થિત થયેલ શિષ્યોને સંસારસમુદ્ર પાર કરવામાં સમર્થ બનાવી દેવા, એ પરોપકારી આચાર્ય કે ગુરુ પોતાનું કર્તવ્ય સમજે છે. I અધ્યયન-૬૩ સંપૂર્ણ II છડું અધ્યયન : ચોથો ઉદ્દેશક 00kg શિષ્યની અવિનીતતા :| १ एवं ते सिस्सा दिया य राओ य अणुपुव्वेण वाइया । तेहिं महावीरेहि पण्णाणमतेहिं । तेसिं अतिए पण्णाणमुवलब्भ हिच्चा उवसम फारुसिय समादियंति। वसित्ता बंभचेरंसि आणं तं णो त्ति मण्णमाणा । __ आघायं तु सोच्चा णिसम्म समणुण्णा जीविस्सामो एगे णिक्खम्म, ते असं भवंता विडज्झमाणा कामेसु गिद्धा अज्झोववण्णा Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008751
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorHasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages512
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy