________________
| લોકસાર અધ્ય-૫, ઉ : ૬
૨૧૯]
ગુરુકુળવાસ પ્રસંશનીય અને આદરણીય છે. મન અને ઈન્દ્રિયોની ચંચળતાને કારણે નિમિત્તો મળતા આત્મા તેને આધીન ન થઈ જાય માટે જલાશય સ્વરૂપ ગુસ્વર્યનું સાનિધ્ય શ્રેષ્ઠ છે. ગુરુના સાનિધ્ય સાધક રાગદ્વેષનો નાશ કરી સ્વમાં સ્થિત થાય છે.
જીવાજીવનો જ્ઞાતા લોક પર વિજય મેળવવા સર્વ પ્રકારના પરીષહોને સહી સમજણ પૂર્વક લોકના સારભૂત અનુપમ, અરૂપી આત્માની અકર્ભાવસ્થાને પ્રાપ્ત કરે છે.
I અધ્યયન-પ/૬ સંપૂર્ણ II
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org