________________
| લોકસાર અધ્ય-૫, :૫
૨૦૭ |
અસંયમમાં, અખાઈ = આત્માને, ગો ૩વયંસેન્ગા = ક્યારે ય જોડે નહીં. ભાવાર્થ :- આવી જ રીતે તમે સંયમમાં સમ્યક પ્રગતિ કરનાર સાધકોની આરાધકગતિ તથા સંયમમાં પ્રગતિ ન કરનાર સાધકોની વિરાધક ગતિને પણ જુઓ. આ રીતે ચિંતન કરીને આ જિનશાસનને પ્રાપ્ત કરતાં તમે બાળભાવમાં પોતાના આત્માને ક્યારે ય જોડો નહિ.
વિવેચન :
કિરૂ યિસ ૬ - સંયમાચારમાં પ્રગતિશીલ અણગાર 'ઉસ્થિત' કહેવાય છે અને પ્રગતિ (progress) ન કરનાર, ત્યાંને ત્યાં જ રોકાઈ જનાર સાધકને સ્થિત કહેવાય છે. મારું-ગતિના અહીં બે અર્થ થાય છે. (૧) આ બંને પ્રકારના ઉસ્થિત અને સ્થિત સાધકોની દશાને તમે જુઓ. પ્રગતિશીલ સાધકને પ્રજ્ઞા, કીર્તિ, યશ, જ્ઞાન, પદ અને ધૈર્યતા વગેરે ઉચ્ચ દશાઓની ઉપલબ્ધિ થાય છે જ્યારે અવરુદ્ધ સાધકને આ ઉપલબ્ધિઓ થતી નથી. (૨) સંયમમાં પ્રગતિ કરનારની આરાધક ગતિ હોય છે અને સંયમમાં અટકી જનારાની આરાધકગતિ હોતી નથી. આ બંને સાધકોની ગતિનો વિચાર કરીને સંયમભાવોમાં પ્રગતિ કરતા રહેવું જોઈએ.
© વીમા :- આ રીતે સમજીને અને જિનશાસનમાં આવીને બાલભાવ–અજ્ઞાન દશામાં, જિનવચનોની અશ્રદ્ધામાં પોતાના આત્માને ક્યારે ય જોડવો જોઈએ નહિ.
આત્મોપમ્પથી અહિંસાની પુષ્ટિ :
६ तुमं सि णाम सच्चेव जं हंतव्वं ति मण्णसि । तुम सि णाम सच्चेव जं अज्जावेयव्वं ति मण्णसि । तुमं सि णाम सच्चेव जं परियावेयव्वं ति मण्णसि । तुम सि णाम सच्चेव जं परिघेयव्वं ति मण्णसि । तुम सि णाम सच्चेव जं उद्दवेयव्वं ति मण्णसि । શબ્દાર્થ – સુનંતિ પામ બ્રેવ = તું તે પોતે જ છે, = દંતવૃં = જેને તું હણવા યોગ્ય, મura = માને છે, તુમ તિ ના સર્વેવ = તમે જ, તે, અન્નાયબ્ધ તિ માસ = જેને આજ્ઞાધીન કરવા યોગ્ય માને છે, પર વેચશ્વ તિ મUMલિ = જેને પરિતાપ આપવા યોગ્ય માને છે, પરિપેયવં તિ મUMસિ = જેને તું પરિગ્રહરૂપે રાખવા યોગ્ય માને છે, પકડવા યોગ્ય માને છે, ગ સાળં સિ મUલિ = જેને ઉપદ્રવિત કરવા યોગ્ય તું માને છે.
ભાવાર્થ :- (હિંસાના પરિણામોથી અટકવા માટે શાસ્ત્રકાર કહે છે–) જેને તું હણવા યોગ્ય માને છે તે તું પોતે જ છે. જેને તું આજ્ઞામાં રાખવા યોગ્ય માને છે, તે તું પોતે જ છે. જેને તું દુઃખી કરવા ઈચ્છે છે, તે તું પોતે જ છે. જેને તું દાસ બનાવવા માટે પકડવા ઈચ્છે છે, તે તું પોતે જ છે. જેને તું મારવા યોગ્ય માને છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org