________________
[ ૨૦૬]
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
इच्चेवं तत्थ संधी झोसिओ भवइ ।। શબ્દાર્થ :- સિય તિ = સમ્યફ, મUામાનર્સ = માનતા, પરિણમન કરનારને, મિથા વા = પદાર્થ ભલે સમ્યક હોય, મિયાં વા = પદાર્થ ભલે અસમ્યક્ હોય, સમિયા હો = સમ્યક રૂપે જ થઈ જાય છે, હવે = વિચારણાથી, અનિયંતિ મણનાપાસ = અસમ્યક પરિણમન કરનાર ને, સમય હોઙ = અસમ્યક રૂપે જ થાય છે, ૩વેદમાળો = સત્ અને અસતુનો વિચાર કરનાર, અgવેદHTM = સતુ અને અસતુનો વિચાર ન કરનારને, વૂથ = કહે, ૩વેદાદિ = વિચાર કરો, સમિયા = સમ્યક પ્રકારે, જોવું = આ પ્રકારે સમ્યવિચારણાથી, તલ્થ = તેમાં, સંધી - કર્મ પરંપરા, સિરો = નષ્ટ, મવ૬ = થઈ જાય છે. ભાવાર્થ :- વાસ્તવમાં જે સાધક સમ્યક ચિંતન કરે છે તેને સમ્યક કે અસમ્યક સર્વ તત્ત્વો પોતાના સમ્યક્ પર્યાલોચનના કારણે સમ્યક રૂપે જ પરિણત થઈ જાય છે. તેનાથી વિપરીત જે સાધક કોઈ વસ્તુનું અસમ્યક ચિંતન કરે તો તેને સમ્યક કે અસમ્યક્ સર્વ તત્ત્વો પોતાના અસમ્યક્ પર્યાલોચનના કારણે અસમ્યક રૂપે જ પરિણત થાય છે.
(માટે) સમ્યક્ અનુપ્રેક્ષણ કરનાર, અનુપ્રેક્ષણ નહિ કરનાર ને કહે કે- સમ્યભાવે અનુપ્રેક્ષણ (પર્યાલોચન) કરો. આ પ્રમાણે સમ્યક અનુપ્રેક્ષા કરવાથી અને સંયમમાં સ્થિત રહેવાથી કર્મોની પરંપરાનો ક્ષય થાય છે.
વિવેચન :
સમયે તિ નપણમાણ:- અનુપ્રેક્ષણનું પરિણામ એ છે કે પોતાના ચિંતનને જ્ઞાનના માધ્યમથી સમ્યક રાખવામાં આવે તો પ્રત્યેક પરિસ્થિતિમાં તે સાધક સ્વયં આનંદમાં રહી શકે છે, તેમજ સંયમ પ્રત્યે તથા જિનાજ્ઞા પ્રત્યેના શ્રદ્ધાના ભાવને ટકાવી શકે છે. જ્યારે અસમ્યક ચિંતન કરનાર પોતાના જ વિચારથી દરેક પરિસ્થિતિમાં દુઃખી થવાથી તે સર્વ પ્રસંગોને અસમ્યક રૂપમાં પરિણમાવે છે. ૩વેદHળો અyવેદમાં જૂથ :- સમ્યક વિચારણાના અભ્યાસી સાધક બીજાને પણ સમ્યક વિચારણા કરવાનું શીખવે, સમજાવે, પ્રેરણા કરે કે વિચારોના સમ્યક પરિવર્તનથી મુશ્કેલીઓ ઉકેલી શકાય છે, અશ્રદ્ધાને શ્રદ્ધાભાવમાં બદલી શકાય છે, અશુભ કર્મોની સંધિ—ગાંઠને તોડી શકાય છે. ઉસ્થિત અને સ્થિતની ગતિ :| ५ से उट्ठियस्स ठियस्स गई समणुपासह । कएत्थ वि बालभावे
अप्पाणं णो उवदंसेज्जा । શબ્દાર્થ :- તે ચિત્ત = તે સંયમમાં પ્રવૃત્તિ કરનારની, યિસ્ત =સંયમમાં સ્થિતની, મારું = ગતિને, સમyપાસદ = જુઓ, પત્થ વિ= આ જિનશાસનમાં આવીને પણ, વનમાવે = બાલભાવરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org