________________
| શીતોષ્ણીય અધ્ય-૩, ઉ : ૨
[ ૧૨૧ |
गंथं परिण्णाय इहऽज्ज वीरे, सोयं परिण्णाय चरेज्ज दंते । उम्मज्ज लधुंइह माणवेहि, णो पाणिणं पाणे समारभेज्जासि ॥६॥
-ત્તિ વેનિા || વિડ્યો ૩દ્દેશો સમરો || શબ્દાર્થ – જોહાફમાં = ક્રોધ, માન આદિ, ળિયા = હનન કરે, વીર = વીરપુરુષ, નોમસ = લોભનું ફળ, પાલે = જુએ, વિચાર કરે, ગિરયં મદd = મહાન નરક, તલ્ફા = તેથી, દિ = નિશ્ચયથી, તોય= શોક ને, ભાવ સોતને, વિર = નિવૃત થઈ જાય, વહાણો = હિંસા આદિથી, તદુભૂયી = લધુભૂત બને, છબ્ધિ = છેદન કરે.
ગથ પરિપંચ= ગાંઠ-બંધનને જાણીને, દ = આ લોકમાં, અન્ન = હે આર્ય! સાધક, સોય = વિષયસંગરૂપ સંસાર સોતોને, રખાય = જાણીને, ત્યાગીને, રેઝ વંતે = સંયમનું પાલન કરે, ઈન્દ્રિય, મનનું દમન કરીને, ૩મા (૩મુ ) = ઊપર ઉઠવાનું સ્થાન, તરવાનો માર્ગ, ઊંચ સ્થાન, નવું = પ્રાપ્ત કરીને, ૬ મહિં = આ માનવ ભવમાં, પાપિ = પ્રાણીઓના, પાઈ = પ્રાણોનો, પો લાલ = આરંભ કરવો જોઈએ નહિ. ભાવાર્થ :- વીર પુરુષ ક્રોધ માન આદિને નષ્ટ કરે. લોભને અતિ દુઃખદાયક નરકના રૂપમાં જુએ અને તેનો ત્યાગ કરે. લઘુભૂત બનવાના અભિલાષી વીર સાધક હિંસા આદિ પાપોથી વિરત થઇને વિષય વાસનાઓનું છેદન કરે.
હે વીર! તું લોકમાં રહેલ ગ્રંથ(પરિગ્રહ)ને જ્ઞપરિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી આજે જ વિના વિલંબે છોડી દે. આ જ રીતે સંસારના સ્રોતરૂપ વિષયોને પણ જાણીને ઇન્દ્રિય અને મનનું દમન કરીને સંયમમાં વિચરણ કર. અહીં(મનુષ્ય જન્મમાં) મનુષ્યોને જ સંસાર સાગરથી તરવાનો, કર્મોથી મુક્ત થવાનો અવસર મળે છે. આ જાણીને મુનિ ક્યારે ય પ્રાણીઓના પ્રાણોનો સમારંભ–સંહાર કરે નહિ. – એમ ભગવાને કહ્યું છે.
ને બીજો ઉદ્દેશક સમાપ્ત વિવેચન :તોમક્ષ પાસે કે- લોભના કારણે હિંસાદિ અનેક પાપ થાય છે માટે અહીં લોભને નરક કહી છે, જેનાથી પ્રાણી સીધો નરકમાં જાય છે. ગીતામાં પણ કહ્યું છે કે
त्रिविधं नरकस्येदं, द्वारं नाशनमात्मनः ।।
कामः क्रोधस्तथा लोभः तस्मादेतत् त्रयं त्यजेत् ॥ અર્થ– કામ, ક્રોધ અને લોભ, આ ત્રણે ય આત્મનાશક અને નરકનાં દ્વાર છે માટે મનુષ્ય તેનો ત્યાગ કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org