________________
[ ૬૪]
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
સંપન્ન પુરુષ જીવોની આ કર્મજન્ય અવસ્થાઓને જાણે અને તેનો વિચાર કરે, જેમ કે– અંધપણું, બહેરાપણું, મૂંગાપણું, કાણાપણું, હૂંઠા-પાંગળાપણું, કૂબડાપણું, ઠીંગણાપણું, કાળાપણું, (કદરૂપાપણું) આદિની પ્રાપ્તિ પ્રાણીઓને પોતાના પ્રમાદના કારણે થાય છે. તેઓ પોતાના પ્રમાદ કર્મના કારણે જ અનેક પ્રકારની યોનિઓમાં જાય છે અને ત્યાં વિવિધ પ્રકારનાં દુઃખોનો અનુભવ કરે છે.
તે પ્રમાદી પુરુષ આત્મસ્વરૂપને નહીં સમજતો, જન્મ મરણના ચક્રમાં પરિભપ્રણ કરતો, શારીરિક માનસિક પીડાઓથી પીડિત થાય છે.
વિવેચન :
આ સંસારમાં દરેક પ્રાણીને સુખ સુવિધા અતિ પ્રિય છે છતાં પોતાના કર્મોના ઉદયે મનુષ્ય જીવનમાં પણ અંધત્વ આદિ વિવિધ અવસ્થાઓ થાય છે. કેટલાક મનુષ્ય આંધળા, બહેરા, મૂંગા હોય છે તો કેટલાક કાણા, કૂબડા કે ઠીંગણા હોય છે. કેટલાક માનવ કાળા, કાબર ચીતરા હોય છે અને કેટલાક હાથપગથી અપંગ તથા હીનાંગ હોય છે.
આ બધી અવસ્થાઓ પ્રાણી પોતાના પ્રમાદાચરણથી સંગ્રહ કરેલાં કર્મોના કારણે પ્રાપ્ત કરે છે અને ફરી કર્મ બાંધી અનેક યોનિઓમાં ભટકતા અનેક કષ્ટ ભોગવે છે.
આ વર્ણન કરી શાસ્ત્રકાર સમજાવે છે કે જો તમોને સુખની ઈચ્છા હોય તો પ્રમાદાચરણનો ત્યાગ કરી કર્મ બાંધવાના કાર્યોને છોડો અર્થાતુ પાપકાર્યોનો ત્યાગ કરી તપ-સંયમનું આચરણ કરો.
સુખભોગમાં આસક્ત-અનાસક્ત :| ३ जीवियं पुढो पियं इहमेगेसिं माणवाणं खेत्त-वत्थुममायमाणाणं । आरत्तं विरत्तं मणिकुंडल सह हिरण्णेण इत्थियाओ परिगिज्झ तत्थेव रत्ता । ण एत्थ तवो वा दमो वा णियमो वा दिस्सइ । संपुण्णं बाले जीविउकामे लालप्पमाणे मूढे विप्परियासमुवेइ । ___ इणमेव णावकंखंति जे जणा धुवचारिणो । जाई-मरणं परिण्णाय चरे संकमणे दढे । શબ્દાર્થ :- રૂદ = આ જગતમાં, જુદો = પ્રત્યેક જીવને નવિય = અસંયમ જીવન, વિયં = પ્રિય લાગે છે, પતિ માણવાવે = કેટલાક મનુષ્યોને, રહે-વત્થ–મનાથના/= ખેતર, મકાન, વગેરેમાં મમત્વ રાખનારાને, આરત્ત વિરd = રંગ બેરંગી વસ્ત્રો, મf-cહત્ત = મણિઓ અને કાનના કંડલો, દિરyurણ સદ યિામો = સુવર્ણથીઅલંકૃત સ્ત્રીઓને, પરિજિજ્ઞ = ગ્રહણ કરીને, તત્થવ રત્તા = તેમાં જ આસક્ત રહે છે, પત્થ = આ સંસારમાં, તેવો = ઉપવાસ વગેરે તપ, ઢમો =
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org