SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ | લોક વિજય અધ્ય-૨, ૩ : ૨ [ ૫૯ ] વિવિ નો અને વિણતુ તોમં આ બે પ્રકારનો પાઠ પ્રતિઓમાં મળે છે. બંનેનો અર્થ સમાન છે હિનેહાપ:- પ્રતિલેખનાનો અર્થ છે સારી રીતે જોવું. સાધક જ્યારે પોતાના આત્મહિતનો વિચાર કરે છે ત્યારે વિષયોના કડવાં પરિણામ તેની સામે આવે છે અને તે તેનાથી દૂર રહે છે. આ રીતે અનુપ્રેક્ષા પૂર્વકનો જાગેલો વૈરાગ્ય સ્થિર હોય છે. તે વિષયો તરફ ક્યારે ય પાછા ફરતા નથી. તે જ વાસ્તવિક રીતે 'અણગાર' કહેવાય છે. સાવધઅનુષ્ઠાનના પ્રયોજનો :| ४ अहो य राओ य परितप्पमाणे कालाकालसमुट्ठायी संजोगट्ठी अट्ठालोभी आलुंपे सहसक्कारे विणिविट्ठचित्ते एत्थ सत्थे पुणो पुणो। से आयबले, से णायबले, से मित्तबले, से पेच्चबले, से देवबले, से रायबले, से चोरबले, से अतिहिबले, से किवणबले, से समणबले, इच्चेतेहिं विरूवरूवेहिं कज्जेहिं दंडसमायाणं । संपेहाए भया कज्जइ, पावमोक्खो त्ति मण्णमाणे अदुवा आसंसाए। શબ્દાર્થ :- બાબતે = બળવાન બનવા માટે, નવવર જ્ઞાતિબળની વૃદ્ધિ માટે,મિત્તલને = મિત્રબળ માટે, વેશ્વાન્ત = મર્યા પછી પરભવમાં બળવાન થવા માટે, વત્તે દેવબળ માટે, બન્ને રાજબળ માટે, ચોરવ = ચોરબળ માટે, તિદિનને અતિથિબળ માટે, વિણવત્તે કૃપણબળ માટે, સમાજને = શ્રમણબળ માટે, વહિં કાર્યોથી, દંડાયા = પ્રાણીઓને દંડ આપે છે, હિંસાનું આચરણ કરે છે, ભયા=ભયથી, કરે છે, પાવમોજણોત્તિ= અમે પાપથી મુક્ત થઈ જશું એમ, મામાણેક માનતાં કોઈ, માસાણ = ભાવમાં શુભ ફળ મળે તે ભાવથી. ભાવાર્થ :- પ્રમાદી તથા આસક્ત વ્યકિત સ્વજનો માટે ધન કમાવા અને તેની રક્ષા કરવા માટે રાતદિવસ, કાળ–અકાળ જોયા વિના પ્રયત્નશીલ રહે છે અને પરિતાપ પામે છે. તે કુટુંબ અને ધનાદિમાં લબ્ધ બનીને, વિષયોમાં દત્ત ચિત્ત બનીને કર્તવ્ય અકર્તવ્યનો વિચાર કર્યા વિના નિર્ભયપણે સંસારમાં ચોરી-લૂંટફાટ કરે છે તથા છકાયના જીવોની વારંવાર હિંસા કરે છે. તે આત્મબળ (શરીરબળ), જ્ઞાતિબળ, મિત્રબળ, પ્રેતબળ, દેવબળ, રાજબળ, ચોરબળ અતિથિબળ, કૃપણબળ અને શ્રમણ બળનો સંગ્રહ કરવા માટે, આવા અનેક પ્રકારના પ્રયોજનોથી હિંસાનું આચરણ કરે છે. આ પ્રકારે શરીરબલ વૃદ્ધિ વગેરેની વિચારણાથી કે ભયભીત બની માનવ હિંસા કરે છે. કોઈ માનવ પાપથી મુક્ત થવા માટે અથવા તો કોઈ ગમતાં સુખોને પ્રાપ્ત કરવા માટે સાવધાનુષ્ઠાન કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008751
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorHasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages512
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy