________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* | જીવન-શુદ્ધિ
માણસ અહીં બેઠે હોય, પણ તેની શક્તિ અનંત સુધી પ્રસરી રહે છે. ભગવતી સૂત્રમાં પહેલું નમન બ્રાહ્મી. લિપિને કર્યું છે. માણસમાં આત્મા છે, તો મોટું બોલે છે. આત્માની વાણીની જગત પર મેટામાં મોટી અસર થાય છે.
એક શબ્દ સારે બેલે તે લોકોને આનંદ થશે. બીજે શબ્દ ખરાબ બેલે, તે શોક, દુઃખ થશે. એક શબ્દથી આંસુ સરશે, તે એક શબ્દથી હાસ્ય પ્રગટશે; એક શબ્દથી પ્રેરણું મળશે, તે એક શબ્દથી પતન થશે.
ચૌદપૂર્વને સાર એક શબ્દમાં આવી જાય છે. અંતરને પડઘે આપણે વાણી દ્વારા બહાર આવે છે.
એક માણસે પોપટનાં બે બચ્ચાં જુદી જુદી જગ્યાએ વેચ્યાં. સંતને ત્યાં ગયું, તે સંસ્કૃત ભાષા શીખી ગયું; દુર્જનને ત્યાં ગયું, તે ખરાબ શબ્દો શીખ્યું. શબ્દોની પાછી આપણા જીવનની પ્રતીતિ પડેલી છે.
આપણે આપણુ વાણીને સુધારવી હોય તે પહેલાં વિચારેને સુધારવા પડશે. ગાંધીજી ખૂબ ખિજાઈ જતાં ત્યારે,
પાગલ” શબ્દ જ વધારેમાં વધારે કહી શક્તા. ભગવાન મહાવીરે “મહાનુભાવ” અને “દેવાનુપ્રિય” સિવાય બીજા શબ્દો ઉચ્ચાર્યા જ નથી.
- આત્માનું પ્રતિબિંબ મન ઉપર અને મનનું પ્રતિબિંબ વાણું ઉપર પડે છે. સુવાણી દ્વારા માણસનું ઊર્ધ્વ
For Private And Personal Use Only