________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણા
ગમન થાય છે ને કુવાણી દ્વારા અધઃપતન થાય છે.
જ્યારે માણસ સાંભળવા તૈયાર થાય ત્યારે જ તેને સંભળાવવું. સંદેશા માટે ચિંતન અને મનની જરૂર છે. આ જીભથી સંસારમાં શાંતિ ફેલાય છે અને લેહીની નદીએ પણ વહી શકે છે. માટે જેમ જેમ આપણી જવાબદારી વધતી જાય, તેમ તેમ માપીને બેસવું.
પાણીને જેમ ગાળીને વાપરીએ છીએ, તેમ વાણીને વિવેકરૂપી ગળણીથી ગાળીને વાપરવાની છે. વિવેકી માણસ હંમેશ બોલતાં પહેલાં વિચાર કરીને બોલવાને.
Run before you jump and think before you speak.
એક રાજાને પરેઢિયે સ્વપ્ન આવ્યું કે તેના બત્રીસે દાંત પડી ગયા. તે તે બેબાકળો ઊડ્યો અને સ્વપ્ન–પાઠકેને બેલાવ્યા. એક ઉતાવળા તિષીએ રાજાના સ્વપ્નને અર્થ કર્યો કે “તમારા કુટુંબના બત્રીસ માણસ મરી જશે.”
બીજા વિવેકી જતિષીએ કહ્યું : “તમારું આયુષ્ય એટલું લાંબું છે કે તમારા કુટુંબમાંથી કેઈ તમારું મત નહિ જોઈ શકે.”
પહેલે દિવસે રાજાને પારાવાર આઘાત થશે હવે તે બીજે દિવસે રાજાના મુખ પર પ્રસન્નતાની લેરખી પ્રસરી રહી.
સ્વપ્નને અર્થ એક જ છે, પણ વાણીમાં ફેર છે. આ પરથી એ ફલિત થાય છે કે જીવનશુદ્ધિમાં વાણું
૮૫
For Private And Personal Use Only