________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણા
અગત્યને ફાળે આપે છે. જૂઠું બોલવાની બાધા લેવાની છે કે સાચું બોલવાનું નહિ? બલવું તેટલું સાચું બોલવું, પણ સાચું હોય તેટલું બધું બેલી નાખવાનું નથી.
ઘણું વાર બધું સાચું બોલવાથી બીજા માણસને નુકસાન થાય છે. કોઈની ગુપ્ત વાત સાચી હોય અને તે આપણે બીજાના મઢે બોલીએ તે સામા માણસને દુઃખ થાય છે.
વચન એ મંત્ર છે, અને તેથી તે સિદ્ધ બની જાય છે. વચનસિદ્ધિ દરેકને જન્મતાંની સાથે જ મળે છે. મંત્રમાં શબ્દો થોડા હોય, પણ અર્થ ઘણા હોય છે. જે વચન વાપરવાનો વિવેક ન હોય તે લાખ રૂપિયાના બ્લેકમાં રહેનાર કેડી માટે કેટે જાય છે.
વિણ ખાધે, વિણ ભેગવે, ફેગટ કર્મ બંધાય.”
વધારાનું બોલવાથી ફેગટનાં કર્મબંધન થાય છે. તંદુલિ-મસ્ય ચેખાના દાણા જેવડે હોય છે, અને મગરની પાંપણ પર બેસી રહે છે, અને મગરના મુખમાંથી જીવ બચીને બહાર નીકળી જાય છે, ત્યારે તે વિચારે છે કે “મગરને મેટું બરાબર બંધ કરતાં આવડતું નથી જેથી આટલા બધા જીવ બહાર નીકળીને ભાગી જાય છે. આ સ્થળે હું હોઉં તે એક પણ જીવને ન જવા દઉં, એક પણ જીવ ન ખાના” તંદલિયે આ શૈદ્ર વિચાર કરવાથી કર્મબંધન કરીને સાતમી નરકે જાય છે.
બોલવામાં વિવેક હશે, વ્યવહાર શુદ્ધ હશે–તે જીવનશુદ્ધિ સરળ ને સહજ બનશે.
For Private And Personal Use Only