________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણા
આઠમું પદ્મ ચારિત્ર છે. સદ્યાચાર, બ્રહ્મચર્ય પણ ચારિત્ર છે. ચારિત્રમાં પાંચ સમિતિ ને ત્રણ ગુપ્તિ છે. ઇન્દ્રિયેાને જરૂરિયાત પ્રમાણે પ્રવૃત્ત ને નિવૃત્ત રાખવાની છે. ચારિત્રમાં સ્યાદ્વાદના ઉપયોગ કરવા જોઈ એ. પાંચ સમિતિમાં પ્રવૃત્તિ ને ત્રણમાં નિવૃત્તિ રાખવાની, ચારિત્ર એ બહારની વસ્તુ નથી, પણ જીવનની શુદ્ધિ છે.
જીવનમાં પહેલાં શ્રદ્ધા જોઈએ. શ્રદ્ધાને સમજવા જ્ઞાન જોઈએ. જ્ઞાનના આચરણ માટે તપ જોઈ એ. તડકો બરાબર ન હેાયતા અનાજ ખરાબર પાકતું નથી. તપધૈર્યાંની ગરમીથી જીવન મધુર બની જાય છે. સૂર્યનાં કિરણા આર હજાર છે. તપરૂપી સૂર્યનાં પશુ ખાર કિરણા છેઃ છ મા અને છ અભ્યંતર. જૈનદર્શનના તપમાં વિવિધતા છેઃ સ્વાધ્યાય, વિનય, ધ્યાન, કાઉસગ્ગ, નિયમ વગેરે. જે કામ કરીએ તે પેાતાના આત્મા માટે કરવાનું છે.
આહાર શુદ્ધ ને સાત્ત્વિક હોવા જોઈ એ. સંતની કે સાધમિકની ભક્તિ કે તેમના વૈયાવચ્ચ પણ તપ છે. સાધના પશુ તપ છે. અગ્નિથી સેાનુ શુદ્ધ થાય છે, તેમ તપશ્ચર્યાંથી આત્મા શુદ્ધ થાય છે, ને મનની વૃત્તિઓ શાંત થાય છે.
નવપદનુ આ તે અતિ સક્ષિપ્ત આલેખન છે. નવપદ નવનિધિ આપે છે. નવપદની આરાધના જીવનને મગલમય અનાવે છે, આત્માને પ્રકાશિત બનાવે છે અને અંતે માક્ષની પ્રાપ્તિ ાવે છે.
38
For Private And Personal Use Only