________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણા
મંડપમાં સૂઈ ગયાં છે; ત્યારે મણિશે વિચાર કર્યાં કે યુગમહુને મારી નાખુ તા જ મનરેખા મને મળે. આમ વિચારીને યુગમાહુને ખંજર મારીને મણિરથ ચાલ્યા ગયા. મદનરેખાએ જોયું કે પેાતાના પતિ અલ્પ સમયના મહેમાન છે, તેથી તેણે પેાતાની ફરજ અદા કરી. યુગમાહુના આત્માને આત ધ્યાનમાંથી ધમ ધ્યાનમાં લાવવા પ્રયત્ન કર્યાં.
re
પાપી આત્મા પણ નવકારમંત્રનું સ્મરણ કરે તો તે સદ્ગતિ પામે છે, માટે જીવનભર નવકારમત્રને સ્મર્યા કરવાના છે. યુગમાહુને લાગ્યું : “ હું તો એકલે આળ્યે છુ ને એકલેા જવાનો છું. માટે મૈત્રી ભાવનાથી મારે જવુ ઉત્તમ છે. યુગખાડુની છેલ્લી ક્ષણ મદનરેખાએ સુધારી લીધી.
યુગમાહુનો આત્મા દેહ છેાડી ચાલ્યા ગયા. મદનરેખાના હૈયામાં દેવ, ગુરુને ધમ હતાં; તે ઘર છેડી ચાલી નીકળી.
મનરેખા ગર્ભવતી હતી. સમય થતાં બાળકના જન્મ થયા.
આ સમયે મદનરેખા વિચારે છે કે રૂપ અને અમાં માણુસ આત્માને ભૂલી જાય છે, અને ન કરવાનાં કામ કરી નાખે છે. મનરેખાને થયું કે આ રૂપથી મેં શું શુ ગુમાવ્યું ? પતિને ગુમાવ્યેા, ધરને અને ભાઈ એ
ડ્યુ.
૧૮૭
For Private And Personal Use Only