________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
લાઈને મારી નાખ્યું !
નવપ્રસૂતા મદનરેખા મહાસતીજી નવજાતશિશુને વૃક્ષપત્રમાં લપેટી વૃક્ષ નીચે સુવડાવી મહાસતીજી નિકટવતી જળાશયે શરીરશુદ્ધિ, વશુદ્ધિ કરવા ગયાં. ત્યાં તારાની હાથી આવ્યે ને મદનરેખાને સૂંઢમાં લઈને ચાહ્યા જાય છે, ત્યારે મદનરેખા · અરિહંત, અરિહ'ત'નું સ્મરણ કરે છે. તે સમયે મણિરથ વિદ્યાધર ત્યાંથી પસાર થાય છે, તે મનનરેખાને બચાવે છે. મનરેખાને જોતાં મણિરથના મનમાં કામ જાગી જાય છે.
પ્રેરણા
વિદ્યાધરે હાથીના ભયમાંથી મદનરેખાને મચાવી. હવે મદનરેખાને કામના ભયમાંથી મણિરથને બચાવવાના છે.
મદનરેખાને પેાતાના રૂપથી વૈરાગ્ય આવી ગયે. પેાતાનું રૂપ, તેને વિરૂપ લાગ્યું.
વિદ્યાધરના કામજ્વર જ્ઞાનીની વાણીથી ઊતરી જાય છે. મદનરેખા વિદ્યાધરને પૂછે છે કે મારા પુત્રનુ શુ થયું ? તેણે કહ્યું કે મિથિલા નગરીના નિઃસંતાન રાજા તેને લઈ ગયા છે અને ત્યાં પ્રેમથી રાણી તેને ઉછેરે છે.
જે સ્ત્રીને પેાતાનાં બાળક, પતિ, ઘર ગયાં હોય તે ખૂબ દુ:ખી દુ:ખી થઈ જાય છે. છેવટે વિદ્યાધરને કહે છે કે, “ મને જાત્રા કરવા નંદીશ્વર દ્વીપ લઈ જાવ.”
૧૮૮
For Private And Personal Use Only