________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
* | સમાધિ
“ શિષ્ટ માણસા અશિષ્ટ ખાતા નથી ' એમ મનરેખાએ પેાતાના જેઠ મણિરથને કહેવડાવ્યું તથા કહ્યું : “ આ જીવે અનંતા ભવા કામ અને અર્થની પાછળ વેડફી નાંખ્યા, પણ આત્મા અમર ન અન્ય. જે એક ભવ પ્રભુની પાછળ વાપરીએ તે એક ભવમાં મુક્તિ મળી જાય.”
આહાર, નિદ્રા, ભય, મૈથુનની ક્રિયા તિયચ કરે છે. તે ક્રિયા આપણે કરીએ છીએ. ઘડપણમાં આપણે વિચાર કરીએ છીએ કે યૌવનમાં મે' મારું શરીર ભાગમાં વાયુ, તેના કરતાં પ્રભુભક્તિમાં વાયુ હેાત તેમને મેાક્ષ મળી જાત.
કામની ખાતર, ધનની ખાતર કુટુંબને છેાડી દઈ એ છીએ, પણ એક વર્ષ પ્રભુ થવા માટે વાપરીએ તેા જીવન ધન્ય થઈ જાય છે. સંસારની માયામાં પાણી લેવીએ છીએ. યુવાનીને કામમાં અને ઘડપણને અમાં વાપરવાનાં નથી. વૃદ્ધ માણસને કામ છેાડતા નથી. મણિરથના મનમાં કામ જાગેલા છે, તેથી મનરેખાને મેળવવા તે કાવાદાવા કરી રહ્યો છે.
એક વાર મદનરેખા અને તેના પતિ યુગમાઠું લતા
૧૮૬
For Private And Personal Use Only