________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણા
આવા નિર્જન જંગલમાં અજના તેના જન્મ મહાત્સવ કેવી રીતે ઉજવી શકે ? તેથી તે નિરાશ થાય છે ને રડે છે.
તે રડતી હતી ત્યારે પ્રતિસૂય ત્યાંથી પેાતાના વિમાનમાં પસાર થાય છે, સ્ત્રીના રડવાના અવાજ સાંભળી નીચે આવ્યા. અંજનાને મળ્યા અને વાતચીતમાં જણાયુ કે અંજનાના તે મામા હતા. તે પાતાના વિમાનમાં બધાને લઈ જાય છે. વિમાનમાં તેારણેા ઘણાં હાવાથી ખાળક કૂદાકૂદ કરતાં વિમાનમાંથી પડી જાય છે, પણ જીવતુ રહે છે, ૨૨ વર્ષોંના સંચમ પછીનુ આ માળક હતુ. જેવી છીપ તેવુ માતી હોય છે, તેજસ્વી માતા સમાન તેજસ્વી બાળક છે.
આ માજુ પવનજય યુદ્ધમાંથી ઘરે આવે છે, એટલે અજનાને મળવા તેના મહેલમાં જાય છે. ત્યાં અંજના ન હાવાથી મા પાસે જાય છે. · અંજના કયાં ?' એમ પૂછે છે એટલે માને આશ્ચય થાય છે. પત્રનજયને અંજનાની અવગણનાની ખબર પડે છે. તેની શેાધમાં જીવન ખચી નાખે છે અને મુસીબતના ઢગ ઓળંગ્યા પછી અંજના મળે છે અને છેલ્લે જીવનને સયમ માગે વાળે છે.
૧૮૫
For Private And Personal Use Only