________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણા
છે, પણ અપમાન સહન કરી શકતું નથી.
જંગલમાં ફળફૂલ ખાઈને તે જીવન ગુજારે છે. ત્યાં એક દિવસ વિદ્યાચરણ મુનિનાં દર્શન થાય છે. મુનિ તેને ધર્મલાભ આશીર્વાદ આપે છે, અને મુનિને પિતાના કર્મ વિશે પૂછે છે. મુનિ ચાર જ્ઞાનના જ્ઞાતા છે. દીકરીની માફક અંજના ગુરુની આગળ પિતાનું હૈયું બોલે છે.
ભયંકર રોગવાળાને સ્પેશિયાલિસ્ટ ડોકટરની જરૂર પડે છે, તેમ કષાયવાળાને અને વ્યસનીને ગુરુની ખૂબ જ જરૂર પડે છે.
અંજના દુઃખી ખૂબ થઈ છે, અને તે હૃદય ખેલીને પિતાના દુખની વાત ગુરુને કહે છે તથા કહે છે : દુનિયામાં મારું કેઈ નથી.” - ગુરુ : “એવું બેલો નહીં, આ હરણ, સસલાં, પશુ-પક્ષીઓનું અહીં કોણ છે? આપણે એકલા આવ્યા, એકલા જવાના છીએ. આત્મા એકલે છે, માટે, તમે ચિંતા ન કરે. તેમ જ તારાં બધાં દુઃખેને દૂર કરનાર પુત્ર તને જન્મશે.”
સત્યને સૂર્ય કદી આથમતે નથી, પણ થોડું દુખ આવતાં આપણે આપણું લેવલ ગુમાવી બેસીએ છીએ.
ગુરુ કહે છે : “તમારો પુત્ર પાંચ ભવથી આરાધના કરતે કરતે આવે છે અને આ જ ભવે મે જનારે છે.”
૧૮૩
For Private And Personal Use Only