________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| સહિષ્ણ મૂર્તિ
સરોવર કિનારે પક્ષીયુગલને જોતાં પવનંજ્યને અંજના પ્રત્યે કરેલ અન્યાય સમજાય છે. પિતાની ભૂલ લાગે છે. તેથી રાત્રે યુદ્ધમેદાનમાંથી ઘેર આવે છે ને સવાર પડતાં પહેલાં તે ચાલ્યા જાય છે. જતાં જતાં તેણે પોતાની મુદ્રિકા અંજનાને આપી. ઘરમાં કેઈને પવનંજય આવ્યાની ખબર ન પડી. વખત જતાં અંજનાના સગર્ભાના ચિફ પ્રગટ થયાં. સાસુને તેના ચારિત્ર અંગે શંકા પડી તેમને થયું અંજનાના દોષથી જ પવનંજય ૨૨ વર્ષથી બોલાવતે નથી.
આ રીતે અંજનાને કલંકિની માનીને તેને પિયર ધકેલે છે. ગામલોકે તેના પ્રતિ તિરસ્કાર વરસાવે છે. તે થાકીને, હારીને પિતાને ત્યાં જાય છે. ત્યાં પણ તે જ હાલ! માતાપિતા અંજનાને સંઘરવા તૈયાર નથી. ભાઈ કહે છે કે,
એક આંગળીએ સાપ કરડયો હોય તે આપણે તે આંગળી કાપી નથી નાખતા ?”—પણ માબાપ તે સાંભળવા-સમજવા તૈયાર નથી. તેમણે કહ્યું : “અંજના આ૫ણું છે, પણ કલંક્તિા બન્યા પછી આપણા ઘરમાં તે ન જોઈએ.”
અંજના ભાગ્યમાં માનતી હોવાથી ભાગ્ય સામે લડે છે અને જંગલમાં ચાલી જાય છે. માણસ ઉપવાસ કરી શકે
For Private And Personal Use Only