________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
|| * સહનશીલતા
સહન તનનું છે જ્યાં, ત્યાં દહન છે કર્મનું. સહનશીલતા માનવને મહાન બનાવે છે. દુઃખ આવે સમતા રાખવાની છે. દુઃખ દેનાર મેટા નથી, દુઃખ સહન કરનાર મેટા છે. પ્રતિકૂળતાનું જોડાણ થયું હોય, તે તે છે કર્મ વિપાકને ઉદય. દુખ ઉત્પન્ન કરનાર આત્મા જે છે, તે દુઃખ સહનાર પણ આત્મા જ છે. કર્મને વિપાક પૂર્ણ થતાં દુઃખ ચાલ્યું જશે.
એક દિવસ સેક્રેટિસની પત્ની સેક્રેટિસ ઉપર ખૂબ જ ગુસ્સે થઈ પણ સેક્રેટિસ તે શાંતિથી સમતાથી વાંચતે હતો. આથી સેક્રેટિસની પત્ની વધુ ચીડાઈ. તે વખતે સેક્રેટિસ બહાર નીકળે, તે ગંદુ પાણું તેણીએ સેક્રેટિસ પર રેડ્યું. આથી સોક્રેટિસ બોલ્યા : “ગર્જના થાય તે વરસાદ વરસ જોઈએ.” અને સહનશીલતાથી પત્નીને ગુર શાંત થઈ ગયે. સહનશીલતા સાથે સંયમને સથવારે હોય છે. વિકારેને, વિકને સંયમિત રાખવાથી શાંતિ પ્રાપ્ત થાય છે. ચિત્તશુદ્ધિ માટે સંયમની ઘણું જરૂર છે, અને ત્યાં ગતિમાં પ્રગતિ થાય છે. જ્યાં સંયમ છે, ત્યાં શક્તિ છે. ઈન્દ્રિયેના વિષય–કષાયને સંયમિત રાખવાથી
૧૭,
For Private And Personal Use Only