________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણ જીવ અને જગતને પરિચય કરશે તે જણાશે કે મૂછીને ત્યાગ નથી, મમત્વ ભયંકર છે. મમત્વ અનેક સમસ્યા ઊભી કરે છે.
વ્યક્તિએ ભૂતકાળની ભ્રમણ સેવવાની નથી, ભવિષ્યકાળની કલ્પનામાં રાચવાનું નથી. વર્તમાનને સમજવાને છે. સંસાર છોડવાને છે, શરીર છેડવાનું છે. મમત્વ ને મૂછ જાય તે સમર્પણની ભૂમિકા આવી જાય.
ક્ય
શ્રદ્ધાના પ્રશ્નનો જ્ઞાન ઉત્તર આપે છે કે, આપણું જ સિદ્ધાંતેને સૌથી મોટો પ્રચારક હોય તો તે હદય છે. જીવનમાં સૌથી સરળ ને શ્રેષ્ઠ પુસ્તક તે સંસાર છે. સૌથી વધુ વિશ્વાસુ મિત્ર ભગવાન અને સૌથી મોટું જે કઈ દુઃખ હોય તે પ્રાપ્તિમાં અસંતોષ છે.
१७८
For Private And Personal Use Only