________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણા
*
છે. આપણી સાથે બધાને નેક્ષગામી બનાવવાના છે. પ્રાપ્ત થયેલ શક્તિને પ્રગતિ પૃથે વિકસાવી અન્યના આત્માને વિકસિત કરવાના ને પ્રગતિમય મનાવવા છે. · વિ જીવ કરું શાસનરિસ’ની ભાવનાને જીવી બતાવવાની છે. તેથી મન ઉચ્ચ ભૂમિકાએ પહોંચશે, ઉદારતા સભર બનશે અને સંકુચિતતા શૂન્યમાં પરિણમશે.
મમત્વમાં કોઈ ભાગ પડાવે તે આપણને ગમતુ નથી. ભૌતિક વસ્તુએ દુઃખમય છે, પણ પારમાર્થિકતામાં સુખ છે. એ ષ્ટિ જીવનને આધ્યાત્મિક બનાવે છે. તેથી પ્રગતિમાં પ્રાણ પુરારો.
યાદ કરે। શાલિભદ્રના પૂર્વભવને ગરીમ માતાએ માગી લાવેલ વસ્તુની ખીર બનાવી, લાડકા દીકરાને ખાવા માટે ગરમ ખીર થાળીમાં ઠારવા મૂકી. માતા પાણી ભરવા ગઈ. ભૂખ્યા ડાંસ થયેલ ખાળકને થયુ' કે ' કોઈ અતિથિ આવે ને આ ખીરમાં ભાગ આપું, ' પહેલાં અતિથિને આપવાના વિચાર આવે છેને પછી ખાવાના વિચાર આવે છે. ભાવના ઉત્કટ હતી. અતિથિ પધાર્યા આનદની અવધિ ન રહેતાં અધીય ખીર વહોરાવી દીધી. આ શુદ્ધ ભાવનાએ અઢળક સંપત્તિના માલિક શાલિભદ્ર બનાવ્યા. યોગ્ય ભૂમિમાં મીજ વાવવામાં આવે તા એકમાંથી અનેક બીજ ઊગી નીકળે છે. સાધુ મહારાજના ધર્મ ઉપદેશથી ભૂખ્યા ગરીમ
૧૭૦
For Private And Personal Use Only