________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
*|
સસ્કાર
આલ્યકાળમાં જે સસ્કારી મળી જાય છે, તે જ્વનભર ટકી રહે છે, જે સમયે જે શુભ ભાવ આવે તે સમયે તે કાર્ય કરી લેવાનું છે. મનુષ્યભવ આપણને મળી ગયે છે. તેા આત્મકલ્યાણ કરી લેવાનુ છે, રાગ-દ્વેષને ઓછા કરવાના છે. ક્રોધ આવે ત્યારે ક્રોધને તમાચે! મારવાના છે. આપણે આપણી જાતને જોવાની છે, વિચારવાની છે ને આગળ વધવાનુ છે. ગુણસાગરનું મન લગ્ન પૂર્વે સચમમાં લાગી ગયું હતું. ચેરીમાં આવતાં ગુણુસાગરનુ મન શુભચિંતનમાં ચઢી જાય છે ને ધીમે ધીમે શુભ અધ્યવસાયથી તેમને વળજ્ઞાન થઈ ગયું .
બાલ્યકાળના સંસ્કાર યુવાનીમાં ખીલી ઊઠે છે. સુલસાના આધ્યાત્મિક વિકાસ પ્રકાશ પાથરી રહ્યો હતેા. ભગવાન શ્રી મહાવીરદેવ સુલસાને ધ લાભ કહેવડાવ્યેા હતેા. જેને આત્મદર્શન થયુ છે, તે જોઈને બીજાને આત્મદર્શન થાય છે. તેથી જ અખંડ શ્રાવકને તારવા માટે સુલસાને અખંડ મારફ્તે ધર્મલાભ કહેવડાવ્યા.
પૈસા, સત્તા, પ્રદશ ન, માહમાયા કઈ જ આત્મદશીને ખેંચી શકતા નથી, ચમત્કાર એ ધમ નથી. ધમ કરતાં કરતાં
૧૬૦
For Private And Personal Use Only