________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણા
બદલે હું duplicate શિક તરીકે આવ્યો છું. તેથી મને કાંઈ ખબર નથી.” તેથી હેડમાસ્તરને કહ્યું: “તમને ડીસમીસ કરવામાં આવશે. આવી રીતે duplicate શિક્ષક આવે?” તે તેણે કહ્યું: “સાહેબ, હું ગરીબ બ્રાહ્મણ છું. ડીસમીસ કરશે તે મરી જઈશ. મહેરબાની કરે.”
તે ઈન્સ્પેકટરે કહ્યું: “ડરવાની કોઈ જરૂર નથી, હું પણ duplicate છું !”
આમ જ્યાં બધું duplicata ચાલતું હોય ત્યાં શિક્ષણને ઉદ્ધાર ક્યાંથી થાય?
આજે સમસ્યાઓ જીવનની વધી છે. તેનું સમાધાન એક જ છે. આત્માની બેજ કરે. સ્વયં ને સ્વયં શોધી કાઢે તે આત્મવિકાસ થશે. વિકાસ સાથે પ્રકાશ આવશે. પ્રકાશ આવતાં પૂર્ણતાનો પંથ દેખાશે ને પરમાત્મા પદ પ્રાપ્ત થશે.
૧૫૯
For Private And Personal Use Only