________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણ
છે. તેમની સ્થિતિ દયામય છે. શિક્ષણ કેવું હોવું જોઈએ? જ્ઞાનસ્ય ફલમ વિરતિઃ આજે શંકરાચાર્ય, હેમચંદ્રાચાર્યના આદર્શ ક્યાં છે?
જોધપુરમાં અમે હતા ત્યારે છે. ગાંધીએ ત્યાંના શિક્ષણનું એક સેમ્પલ બતાવ્યું. ઈન્સ્પેકટર એક વાર શાળામાં ઈન્સ્પેકશન કરવા ગયા. આઠમા ધોરણમાં ગયા ને ત્યાંના વર્ગ શિક્ષકને કહ્યું : “કઈ હોશિયાર છોકરાને બતાવે.” તે એક છોકરે ઊભે થયે ને બે , “સાહેબ, જે પૂછવું હિં તે પૂછે.” તેને પ્રશ્ન પૂછવામાં આવતાં તેણે વ્યવસ્થિત જવાબ આપે. પછી નવમા ધોરણમાં ગયા તે ત્યાંના વર્ગશિક્ષકને સારે છોકરે બતાવવા કહ્યું. તે જે આઠમા ધોરણમાં હતું, તે નવમા ધોરણમાં ઊભે થયે. ઈન્સ્પેકટરે પૂછયું: તું આઠમા ધોરણમાં હતું તે અહીં ક્યાંથી ?”
કરેઃ “સાહેબ, તેનું આપને શું કામ છે? આપને પૂછવું હોય તે પૂછે.”
પછી તે છોકરાએ કહ્યું: “મારો મિત્ર ગેરહાજર છે, તેને બદલે હું આવ્યું છું.”
તે વર્ગશિક્ષકને આની ખબર ન પડી! એકને બદલે બીજે જ વિદ્યાર્થી વર્ગમાં આવે ને હાજરી પુરાવે? તેથી વર્ગશિક્ષકને ધમકાવ્યા. તે તેમણે કહ્યું: “સાહેબ, હું આજે આવ્યો છું. મારા મિત્ર શિક્ષક મેચ જોવા ગયા છે. તેને
૧૫૮
For Private And Personal Use Only