________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણા
માતા ૮૦ વર્ષનાં હતાં. શિક્ષિત નહતાં. માતાએ જવાની મના કરી, તે બીજે દિવસે રાજીનામાના પત્ર સાથે કર્ઝનને મળ્યા અને કહ્યું: “મારી માતાની નામરજી છે, તેથી નહીં જઈ શકું. કદાચ આપ ગુસ્સે થાવ તે આ મારુ રાજીનામું તૈયાર છે.” આ સાંભળી વાઈસરાય પ્રસન્ન થયો. તેણે મુકરજીને છાતીએ લગાડ્યો અને કહ્યું: “આજે મને ભારતનું દર્શન થયું. ભારતનું પ્રતીક અહીં છે.” આ હતે ભારતીય સંસ્કૃતિને આદર્શ—અહીં સંસ્કૃતિનું ગૌરવ હતું.
અને આજે? આજે વિપરીત વાતાવરણ છે.
આટલા સુંદર આદર્શ ભારતના છે. શ્રેષ્ઠ સંસ્કૃતિ છે છતાંય ધર્મકિયા ફક્ત રવિવાર પૂરતી સીમિત રાખી છે!
લકે ફરિયાદ કરે છે: “મહારાજ, શું કરીએ? પેટની સમસ્યા મોટી છે. તે પૂરી થતી નથી.”
તે તે માટે એક જ સમાધાન છે. “આત્માનું દર્શન કરો ને પેટથી માંડીને પેટી સુધી સમાધાન થશે.”
આજે દેશની સમસ્યા નથી. પણ ભાવિ પેઢી ક્યાં જઈ રહી છે? ભયંકર પ્રવાહ તરફ હડસેલાઈ રહી છે. સમગ્ર જગતને ચિંતાને પ્રશ્ન છે. સ્કૂલ, કોલેજ, સિનેમા ને હોટેલ––આ ચાર સિવાય બીજી જગ્યા વિદ્યાર્થી જગતને જણાતી નથી. ધર્મ તે એલરજિક લાગે છે. આ એક રેગ
૧૫૭
For Private And Personal Use Only