________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
X | શિક્ષણ ?
કોઈ ફેકટરી જુએ, તેમાં જે raw materials થાપરવામાં આવે છે, તે ખૂખ જ ખરાબ હોય છે. જોવા પણ ન ગમે, પરંતુ તેનુ production, અતિ સુંદર હેાય છે, જોવુ ગમે છે; અને શરીર આતમરામ લિમિટેડ ક ંપનીના પરિવારના એક ભાગીદાર છે, તે શરીરને જે material આપવામાં આવે છે, તે કેટલુ' સુદર હાય છે? અને તેનુ production ! નામ પણ લેવું ન ગમે તેવું !
શરીર સંગ્રહ કરવા ચેાગ્ય નથી. તેના ઉપયેાગ કર વાના છે. રાગથી મુક્ત થઈ જશે! તેા જીવનને આનંદ મળશે. રાગયુક્ત જીવન સમાધાન શાંતિ નહિ આપી શકે. જીવનની શાંતિ તે સાધુસંતા પાસે મળશે.
આજે આત્મવિજ્ઞાનની વિદ્યાપીઠ નથી, કે જ્યાંથી વિવેકાનંદ કે હેમચંદ્રાચાય પ્રાપ્ત થાય, જ્યાં ચારિત્ર ઘડાય. વિવેક, વિનયનું ઘડતર થાય તેવુ શિક્ષણ જોઈ એ. ડો. રાધાકૃષ્ણને એક વાર કહેલ કે, “ Not educa* tion but character.” ચારિત્રનું નિર્માણ, સદાચાર દેશને ઊંચે લાવી શકશે.
આજે વિદ્યાથી ઓને કેવુ શિક્ષણ મળે છે ? જ્યાં
૧૫૫
For Private And Personal Use Only