________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણા
ગ્લાસ પીવા આપ્ટે. ચીડવનાર તે ડેગાર બની ગયે; પણ છતાંય આવેશ ઊછળી આવ્યા ને પાછે તે બડબડાટ કરવા લાગ્યો. સાંજ પડી, અંધારું થયું જ્ઞાનીએ તે ઉપહાર વગેરેથી તેનું સ્વાગત કર્યું. તે ઘરે જવા નીકળે ત્યારે પિલા જ્ઞાનીએ પોતાના પુત્રને ટીવી લઈ તેને ઘર સુધી મૂકી આવવા કહ્યું. કોંધી તે જ્ઞાનની હિમશીલા પાસે રહી જીવનભર અકોધી બની ગયા.
ક્ષમા જેનામાં આવી જાય છે, તે પ્રભુમય બની જાય છે. પ્રભુની સાત હાથની કાયા જોઈને અનાર્ય લેકે ગુસ્સે થયા. તેમને પ્રભુનું જ્ઞાનમય જીવન ન ગમ્યું. પ્રભુ મનપણે ક્ષેત્સર્ગમાં હોવા છતાં અનાર્ય લોકેએ અનેક ઉપસર્ગો કર્યા. પ્રભુ તે ક્ષમાશમણ હતા. તેમણે તો સમતાપૂર્વક બધું સહન કર્યું.
ઉત્તમ હતુ, ઉત્તમ કપડાં, મકાન, ભેજન હોય પરંતુ મનની શાંતિ ન હોય તો બધું જ કડવું લાગે છે.
પહેલાં સાધનો ન હતાં, જીવન શાંતિમય ને ધર્મમય હતું. આત્માને વિકાસ સારે થતું. આજે સાધના વધ્યાં છે, જીવન અશાંત અને અધમી બન્યું છે, તેમાં આત્મા ગૂમ થઈ ગયેલ છે. માત્ર બે ઘડીની ચિત્તની શાંતિમાં ભરત ચકવતીએ કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. સાધ્યને પામવા માટે સાધનની જરૂર સાથે સમ્યગૂજ્ઞાન પરમ આવશ્યક છે.
૧૫૦
For Private And Personal Use Only