________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
× | આત્મ વિકાસ
આત્માના વિકાસ ને પ્રકાશ માટે ઇંદ્રિયા ઉપર સંચમ અને મનમાં સમતાની આવશ્યકતા છે.
આત્માના પિતા શુદ્ધ વિવેક છે. તે વિવેકના દુશ્મના છે : મિથ્યાત્વ, સંશય, વિપર્યાસ અને અસત્ માન્યતા.
સાચાને જૂઠું અને જૂઠાને સાચું માનવુ તેનુ નામ મિથ્યાત્વ છે. સત્યને ભ્રમ તે સંશય છે. શંકાને હૃદયમાંથી દૂર કરીને સમ્યક્ત્વને પ્રાપ્ત કરવાનું છે. ગ્રહણ કરવા ચેાગ્ય વસ્તુને મેળવવા માટે ખેાટી વાતા, વિકલ્પા દૂર કરવાના છે.
આત્માની માતા ધૈય છે. મુસીખત ગમે તેવી આવે છતાં ધૈય રાખવાથી સારુ પરિણામ પ્રાપ્ત થાય છે. પ્રભુ ઋષભદેવ માર માર માસથી ઘર ઘર કરી રહ્યા છે, પણુ આહાર મળતા નથી. પ્રભુએ ધૈય ના ત્યાગ કર્યાં વગર ઉપવાસ કરવા માંડચા, જેને આઠ ભવના સમધ હતા, તેવા શ્રેયાંસકુમારને વૈશાખ સુદિ બીજની રાત્રે સ્વપ્ન આવ્યું. ત્રીજને દિવસે પ્રભુજીનાં દશને જાતિસ્મરણ થયું અને પ્રભુજીને શેરડીના રસથી પારણુ કરાવ્યું. ત્યારથી વિષ તપના પારણાં અખાત્રીજને દિવસે થાય છે. આ વિષ
૧૦
૧૫
For Private And Personal Use Only