________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણા
પડે છે, જે બીજાને મારે તને માર પડે છે, પણ જે બીજાને તારે છે, તેની લાકા સેવા કરે છે.
ચડકૌશિક પાસે ન જવા લેાકે મહાવીર પરમાત્માને વિનંતી કરે છે. ભગવાન તે અભય સ્વરૂપ હતા. તેમને કયાંય ભય દેખાતા ન હતા. અંગારા રૂને ખાળી મૂકે છે, પણ પાણીમાં પડતાં પાત મુઝાઈ જાય છે. કોઈ આગ અને તા આપણે પાણી બનવાનુ છે. અધિકાર મેળવવા અ ( નહીં) ધિકાર ( ધિક્કાર ) જોઈશે. ધિક્કાર કોઈ પ્રત્યે નહીં હોય એટલે તમે અભય મનશે. અભય તમારા આત્માને પરમાત્મામાં મસ્ત બનાવશે.
ચિત્ત .
સત્ય પ્રિય વાણાં બાલવાથી, દાન-દયાથી, ઈન્દ્રિયા અને મનના નિગ્રહ કરવાથી, સામાનું અપમાન ન કરવાથી તે માન આપવાથી તેમ જ ચિત્તને ધર્મોમાં જોડવાથી પ્રસન્ન રહેવાય છે.
૧૪૧
For Private And Personal Use Only