________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણા
વખતે હું બી. એ. ના છેલ્લા વર્ષમાં હતું. મને મોટાભાઈથી ઓછા પગારે નોકરી મળી ગઈ. એક રવિવારે એક મહામાનું વ્યાખ્યાન સાંભળવા ઉપાશ્રયે ગયે. ત્યાં “રામાયણ” પર મુનિશ્રી બાલતાં ભારતના સ્વાર્થ ત્યાગ પર જે સમજાવ્યું તેથી મને ભરત બનવાનો વિચાર આવી ગયે, અને રામની ખાતર ભરતે રામની ગેરહાજરીમાં રાજ્ય રામને ચરણે ધર્યું, તેમ મેં પણ ભારતના વિચારે અપનાવી લગ્ન ન કરવાને વિચાર કર્યો અને મારા મોટાભાઈનાં સંતાનોને ઉછેર્યા–સારી રીતે ભણાવ્યાં. તેઓ આગળ વધ્યા અને આજે તે સંતાને પિતાથી પણ અધિક મને પૂજે છે.”
આમ દુનિયામાં ખરાબ ને સારાં ત પડેલાં છે. સારાં તત્વોથી જ સમાજ ચાલે છે. અર્પણથી જ સંસાર સુખી બને છે. કોઈ કામ તે કેઈએ ભરત બનવાનું છે.
જગતમાં ભય નથી. અજ્ઞાનતાને લીધે જ આપણે ભય ઉત્પન્ન કરીએ છીએ. ટ્રેનમાં જે આપણું ડબ્બામાં કઈ જબરજસ્તીથી ઘુસી જાય તે પહેલાં તેની સાથે લડીએ છીએ અને પછી તેની સાથે આપણે મૈત્રી કરીએ છીએ. પહેલાં આપણામાં અજ્ઞાતપણું હતું, પણ પછી જ્ઞાતપણું આવતાં આપણે તેના મિત્ર બની જઈએ છીએ. “સ્વદેશે પૂજ્યતે રાજા, વિદ્વાન સર્વત્ર પૂજ્યતે”.
જેની પાસે ઘણી સત્તા છે, ઘણું સંપત્તિ છે, ઘણું અભિમાન છે. તેને ભય છે. તેવા ભયવાળાને ગુરખા રાખવા
૧૪૦
For Private And Personal Use Only