________________
Shri Mahavir Jain Aradhana Kendra
પ્રેરણા
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
જગતમાં ભય તા સાત પ્રકારના છે, પરન્તુ આજે લેાકે આત્મ ભય, સમાજ ભય અને રાજ્ય ભયથી ખૂમ ત્રસિત છે. જેમ જેમ જ્ઞાન આવશે, તેમ તેમ આત્માના ભય ચાલ્યા જશે. જે ખરાબ તત્ત્વ મગજમાં ઘૂસી ગયું હાય તે। તે જ્ઞાનથી દૂર કરવાનુ છે. નાના બાળકને ડરાવવા નહીં, નહીંતર તે ખીક તેમના મગજમાં ઘર ઘાલી જશે ને તે ડપાક તેમ જ કાયર થશે.
ભય સામે આત્માએ અભય બનવાનું છે. આત્મા અભય બન્યા એટલે દુનિયામાં કોઈ ભય લાગતા નથી. નમ્રુત્યુણ માં જિનેશ્વર પરમાત્માને ‘ અભયદચાણું ” પદ્મથી સ્તુતિ કરીએ છીએ. જીવનને ખેદ વગરનું અનાવવાનુ છે. સારાં ને નરસાં તત્ત્વા જગતમાં રહેવાનાં જ. રામ અને ધાબી પણ મળવાના તેમ જ રામ અને ભરત પશુ મળવાના. ભરત જેવુ નિષ્પાપી જીવન ગાળી રામને સમર્પિત થઈ જાવ.
એક વખત એક ભાઈએ મને વાત કહેલ કે, “અમે અન્ને ભાઈ મુ ંબઈમાં શાંતિથી જીવન ગાળતા હતા. તે વખતે હું એસ. એસ. સી (મેટ્રિક)માં ભણતા હતા, અને માટાભાઈ નાકરીમાં ઘેાડુ' કમાતા; તેથી એક મહિના એક વખત જમીને મારા ચાપડાના ખર્ચા કાઢયો.
ત્યાં મુંબઈમાં હુલ્લડ થયું અને હુલ્લડમાં મેટાભાઈ ને છરા વાગ્યા અને મોટાભાઈ ચાલ્યા ગયા. તે
૧૩૯
For Private And Personal Use Only