________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* | કાયાની માયા
મનુષ્યજીવન અસિધાર પર વ્યતીત થઈ રહ્યું છે. એક બાજુ મેક્ષ અથવા દેવત્વ છે, બીજી બાજુ નરક અથવા તિર્યંચ છે.
સંસાર એટલે શું?
સમ-ઉપસર્ગ પૂર્વક સૃ–ધાતુ. સુ એટલે સરકવું, ચાલવું તે. સંસરતિ ઈતિ–સંસાર. જે ગતિ ર્યા કરે છે, જે ચાલ્યા કરે છે, તેનું નામ સંસાર છે. કેઈપણ જીવને સ્થિર-શાશ્વત્ આશરે કે આધાર ન મળે તેનું નામ સંસાર.
તમે સૂઈ ગયા છો, પણ ગાડી તે ચાલ્યા જ કરે છે. આમ સંસારમાં તમારો આત્મા જાગ્રત હોય કે નિદ્રિત હેય પણ સંસાર સતત ગતિ કર્યા કરે છે. Time and ide waits for none. અહીંથી દરેક માણસને જવાનું તે નક્કી છે જ, પણ તેણે કયી દિશામાં જવાનું છે, તે પહેલાં નક્કી કરવાનું છે. પિતાનું અંતિમ ધ્યેય દૃષ્ટિ સમક્ષ રાખીને પ્રવૃત્તિ ને પ્રગતિ કરવાની છે. શાળાના દરેક વિષયના ગુણુંક ૧૦૦ નિશ્ચિત છે. તે ગુણાંકન વિદ્યાથી પોતાની શક્તિ, સગવડતા, બુદ્ધિ તેમ જ સમજણપૂર્વક પિતાનું વાચનપતાને અભ્યાસ કરે છે. તેનું એક જ
૧૫
For Private And Personal Use Only