________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણા
ઊલટી થઈ અને કેટલાક મરી ગયા; આ પ્રમાણે અસાત્ત્વિક આહાર વાપરવાથી આપણુ' ખમીર ચાલ્યું જાય છે.
પેલા સાધુએ અસાત્ત્વિક આહાર વાપરવાથી અનિષ્ટ અશુભ વિચાર આવ્યા. પુણિયા શ્રાવકનુ મન સામાયિકમાં સમતા ધારણ કરતુ નથી, તેથી પાતાની પત્નીને પૂછ્યું : “ આજે આહારમાં કાંઈ અહારનું આવ્યું છે ? ” પત્નીએ ખૂબ વિચાર કરી જવાબ આપ્યું : હા, આગ સળગાવવા બીજેથી થાડા દેવતા લાવી હતી " ખસ, આ જ તેની અસ્વસ્થતાનું કારણ હતું !
'
જીભનું રક્ષણ કરવા માટે ત્રીસ ભૈયા (દાંત ) અને બે દ્વાર (કોટ) ( હાઠ) છે. તે જીભે આહાર અને વ્યવહારનું રક્ષણ કરવાનુ છે. આહારના અતિરેક ઇન્દ્રિયાનાં તાકાન સજે છે, માટે જ અષ્ટપ્રકારી પૂજમાં નૈવેદ્ય મૂકતી વખતે અનાહારીપઢની માગણી કરીએ છીએ. ઇન્દ્રિયાને શુદ્ધ કરવા માટે, પ્રાયશ્ચિત્ત કરવા માટે માણ્ડ્સે ઉપવાસ કરવાના છે. ઉપવાસથી તન, મન અને ઇન્દ્રિયા શુદ્ધ થાય છે. જ્યાં ઇન્દ્રિયાએ પોતાનાં રૂપ, રંગ, મેાહ, માયા છેડયાં; એટલે ત્યાં મન પણ સ્વસ્થ અને શાંત થશે. આત્મા પાતાના સ્થાને સહજ વળી શકશે. ખાતાં વિચાર, વિચારતાં ચિંતન કરો.
૧૩૪
For Private And Personal Use Only