________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેિરણા
સંગથી અનેક પાપાત્મા પુણ્યવંતા બન્યા છે. તેથી ગુરુમુખે પ્રભુવાણીનું શ્રવણ એક અજબ રસાયણ છે. જેમ પાછું પંપથી ઊંચે ચડે છે. તેમ મન પ્રવચન-શ્રવણથી ઊંચે ચઢે છે. નહીંતર મન અને પાણીને સ્વભાવ ઢળી જવાને છે. મન મીણ જેવું છે, જે આકાર આપ હશે તે આપી શકાશે. શ્રવણને સંગ માનવને સ્થૂળ ભેગમાંથી સૂમ ત્યાગ તરફ લઈ જાય છે.
આપણે અનુભવ છે કે કેરી જે ટોપલામાં એકાદ બગડેલી આવી ગઈ તે તેના સંગથી બધી બગડી જાય છે.
બહરૂપી તરગાળાએ સાધુને વેશ પહેરી ઉદા મહેતાને મંગલિક સંભળાવ્યું તે ઉદા મહેતાનું જીવન ધન્ય બની ગયું ને સમાધિમાં દેહ છોડ્યો. તે સાધુવેશમાં સંપત્તિની લાલચને ઠોકરે મારી. સાધુવેશના સંગે મોટા રાજાને નમાવ્યા.
નયસાહને સાધુને સંગ થયે ને જીવન પલટાઈ ગયું ને ઉત્તરોત્તર ઉત્કર્ષ સધાતાં તીર્થકર બન્યા.
અકબરને હીરવિજયજીને સંગ થતાં અકબર અહિંઅ. ધર્મપ્રેમી બન્યા. કુમારપાળને હેમચંદ્રાચાર્યજીને સંગ તે પરમ આહંત બની શક્યા.
શુભ સંગ શુદ્ધિ માટે છે, સર્વોચ્ચ પદ પ્રાપ્તિ માટે
૧૩૧
For Private And Personal Use Only