________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણા
અને તેય આવશ્યક વ્યતા પ્રાપ્ત કરી શકે કે કેમ તે પ્રશ્નાર્થ હોય છે.
જ્ઞાનને સંગ અજ્ઞાનીને જ્ઞાની બનાવે છે. પારસમણિ લખંડને સુવર્ણ બનાવી શકે છે. પ્રાણનું બિંદુ કમળપત્ર પર પડે તો તે મિતી સમાન ચમકી ઊઠે છે, તપ્ત તાવડી ઉપર પડે તે વરાળ બની અદશ્ય બની જાય છે, અને સ્વાતિ નક્ષત્રમાં મનમુખમાં પડે તે મલ્યવાન મતી સર્જાય છે. આ છે સંગને અદ્ભુત રંગ.
નર્મદાના નદીના કંકરને જુઓ તે તે બધા બન્યા છે શંકર. ગોળ ગોળ બન્યા છે તે કંકર વહેતા પાણીના સ્પશે. ઉનાળાની ગરમીથી બળ ઝળહે માનવ સરેવરને કાંઠે જાય છે તેને શીતળતા ને શાંતિ લાગશે, કારણ કે ત્યાં વાતાવરણમાં શીતળતા છે, શાંતિ છે.
અર્જુન માળી, દઢ પ્રહારી, ચંડકૌશિક જેવા અધમ પાપાત્માઓને પ્રભુને સંગ થવાથી, તેમની કરુણાના ભાગીદાર બન્યા અને તેમનો આત્મા પાપમુક્ત બની ગયે.
જીવનને વિકાસ કરવા માટે સંતસમાગમની જરૂર છે. ક્રિશ્ચિયને રવિવારને દિવસે બધું મૂકી દેવળમાં જાય છે. રજાને હોલીડે ( Holiday) કહે છે, કારણ કે તે holyપવિત્ર દિન છે. તે દિવસે પવિત્રતાના સાગર પાસે પાપાત્મા જાય છે ને પુણ્યાત્મા બનીને આવે છે. પશ્ચાત્તાપના
૧૩૦
For Private And Personal Use Only