________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* સૌંદર્ય પામતાં પહેલાં..
બર્નાર્ડ શેએ એક જગ્યાએ લખ્યું છે કે, “પિતાના કુળનાં બાળકોના ધડને કાપીને ઘરમાં ગઠવીએ તે સારાં ન લાગે, તેમ સુંદર ખીલેલાં પુષ્પોને તેડીને પોતાની ફૂલદાનીમાં ગોઠવવા તે યોગ્ય નથી.” ફૂલમાં જીવન છે. કેટલાક લોકે કહે છેઃ “તે પછી કુદરતે ફૂલે શા માટે બનાવ્યાં ?” તે તેને જવાબ કલાપી આપે છેઃ “સુંદરતા જોવા માટે છે, તેને સ્પશીને કચડી નાખવા માટે નથી. તેને દૂરથી ઉપયોગ કરવાનું છે, પણ કદાપિ તેને ઉપભેગ કરવાને નથી. પુષ્પની સુંદરતા તથા સુરભિને વિનાશ કરવાને આપણને શું અધિકાર છે? પ્રભુમાં જે ગુણે છે, તે પુષ્પામાં છે. તેથી જ પુષ્પ પ્રભુને ચરણે ધરવામાં આવે છે. નાકની ક્ષણિક તૃપ્તિ માટે પુના પ્રાણ લેવાના નથી. નાક શ્વાસોચ્છવાસ માટે મળ્યું છે. “નાકને ખાતર આપણે દુનિયા સાથે લડવા તૈયાર થઈ જઈએ છીએ. અસાત્વિક આહાર, કામવૃત્તિ તથા ક્રોધને ઉત્પન્ન કરે છે. તેનાથી આપણે શ્વાસેવાસ દુર્ગધમય બને છે. પ્રભુને શ્વાસઅફવાસ કમળ જે સુગંધિત હોય છે. દુર્ગધ દૂર કરવા માટે પ્રભુ જેવા બનવું જોઈએ.
૧૨૬
For Private And Personal Use Only