________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણા
મનમાં નિણ્ય કરે કે બીડી છેડી જ દેવી છે. તે એક દિવસ અવસ્ય મીડી છૂટી જ જશે. આત્મવીય ને ફારવવાથી ચારિત્ર લઈ શકાય છે. આપણે પથારીમાંથી ઊડી શકતા ન હાઈ એ, પણ ખબર પડે કે આ રૂમમાં આગ લાગી છે, તા તરત જ દોડીને આપણે મહાર જતા રહીએ છીએ, તેવું જ આત્મવી ફારવવા અંગે સમજવું.
જે માણસ નવકારશી પચ્ચક્ખાણ ન કરનારા પણુ આત્મવીય ને તપમાં ફેરવવાથી માટી તપશ્ચર્યા કરી શકે છે. આ જીવ છદ્મસ્થ હોવાથી કોઈ વાર શુદ્ધિમાંથી અશુદ્ધિમાં આવી જાય. ઘીમાં કીટુ હાય છૅ, તે તે ગળવાથી દૂર કરી શકાય છે. તેમ મુક્તિમાં જવાની ભાવના હોય તે દુર્ગુણા ધીમે ધીમે દૂર થાય છે. સયમથી જીવન શુદ્ધ બની જાય છે. પાતાના સ્વભાવના આ સમયે વિચાર કરવાના છે. કુઠારતા અને અભિમાન પાતાના સ્વભાવમાંથી દૂર કરવાના છે, આત્માને ઊધ્વગામી બનાવવાના છે. શરીર માટે અચેાગ્ય કાર્ય કરીને આત્માને અધાગામી બનાવવાના નથી. વ્યવહારમાં પણ નીતિ સારી રાખવાની છે. શરીરને સાચવવાનુ છે. શરીર આત્માને ઊધ્વગામી બનાવવા માટે સહાયક છે. જેને ઊર્ધ્વગામી બનવાનું છે તેણે પારકી પંચાત છોડી દેવાની છે. અંતે શ્રદ્ધાથી સયમ સુદૃઢ બને છે. સયમ સિદ્ધિને સાચી શકે છે.
૧૫
For Private And Personal Use Only