________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણા
સદ્ગુણીની અને વડીલેાની તા સેવા કરવાની છે. આમ
જગતમાં દેવ, ગુરુ અને ધમ એ ત્રણ તત્ત્વો ઉત્તમ છે. આ ત્રણ તત્ત્વા મેાક્ષ અપાવે છે, તે સંસારમાં શું ન અપાવે ? એકલવ્યે દ્રોણાચાય ના ફક્ત માટીના પૂતળાને શ્રદ્ધાથી પૂજવાથી અર્જુન કરતાં વધુ ઉત્તમ વિદ્યા તેને પ્રાપ્ત થઈ. કલાપીએ કહ્યું કે શ્રદ્ધા કોઈ કાળે નિષ્ફળ જતી નથી. શ્રદ્ધાથી ન ધારેલ હાય તેવાં કાય પાર પડે છે. શ્રદ્ધા જેટલી ઊંડી તેટલુ આત્મ-કલ્યાણુ વધારે થાય છે.
પ્રભુના માર્ગમાં મક્કમતા રાખી શ્રદ્ધાને અડાલ અનાવશેા તેા અડાલ પદ પ્રાપ્ત કરી શકશે.
આજનું ભણતર શ્રદ્ધા વિનાનુ છે, તેથી જીવનમાં વિકલ્પે ને વિકારા ઉપસ્થિત થાય છે. પહેલાં લેાકેામાં ભણતર આધ્યુ હતુ પણ ધર્મ પર શ્રદ્ધા અડગ હતી, તેથી તેઓ તરી જતા હતા. શ્રદ્ધા ઊડી ય તા જીવનમાં ગરબડ ઊભી થઈ જાય છે...અને તર્ક વિતર્કનુ સામ્રાજ્ય છવાઈ રહે છે. પરંતુ શ્રદ્ધાથી મતિ નિર્મળ બને છે, તે નિમા મતિ–મનથી આત્મદર્શીન સહજ ખન છે.
શ્રદ્ધા પછી સચમ આવે છે. પહેલાં શ્રવણું, પછી શ્રદ્ધા અને પછી સંયમ. શ્રદ્ધા હોવા છતાં ચારિત્રમેહનીય કર્મના ઉદય હાય તેા ચારિત્ર લઈ શકાતુ નથી, પરંતુ સયમની ઉત્કટ ભાવના રાખવાથી લાંબા ગાળે ચારિત્ર ઉદયમાં આવે છે. બીડીનું વ્યસન ગમે તેટલુ હાય, પણ
૧૧૪
For Private And Personal Use Only