________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
× | અભિરુચિ
મનુષ્યને ચાર સુંદર સાધનો મળ્યાં છે : ૧. બુદ્ધિ ૨. ધન, ૩. કાયા અને ૪. ભાષા. આના સદુપયોગ થાય તો કુભ માનવભવ સફળ થઈ ાય. સ્કિન કાવ્ય સંભળાવું તે નિરર્થક છે. આંધળાને આરસી બતાવવી અયેાગ્ય છે. ઝાકળનું બિંદુ કમળપત્ર ઉપર નાતી જેવુ લાગે છે. જ્યારે તપેલા તવા ઉપર પડે તે વરાળ થઈ ઊડી જાય છે. તત્ત્વવિચારણા કરવા માટે બુદ્ધિના ઉપયોગ કરવાન છે. જીવન શા માટે મળ્યું છે? શા માટે હું જીવી રહ્યા છું ? હવે કાં વાતુ છે? આની વિચારણા ન થાય અને જીવનનુ ધ્યેય નિશ્ચિત ન થાય, તા બધી ધાંધલધમાલ નકામી છે. પાણી લાવવા બરાબર છે.
માનવજીવનમાં “હું ને શેાધવાનુ છે. પાતાની જાતને શાધવાની છે અને તે માટે જ આ મનુષ્યભવ મળ્યે છે. મનુષ્યભવ આત્માના ઉદ્ધાર કરવા માટે જ મળ્યા છે. દરેક ક્ષણ જવતાં પહેલાં, તે અંગેનું ધ્યેય નક્કી કરવાનુ છે.
પૂર્વભવમાં દાન દીધુ છે. તપ કર્યુ છે, તો જ આ ભવમાં સાધન-સંપત્તિ મળ્યાં છે. પૂર્વજન્મના પુણ્યથી જ આ ભવમાં સારા સંસ્કારી કુળમાં જન્મ થયા છે. અને આ બધાના સદુપયોગ કરવામાં ન આવે તો નરકગતિ અને તિય ચગતિ તૈયાર છે.
૧૧૭
For Private And Personal Use Only