________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણા
આમ માનવ જે કર્મનિજેરે માટે સહનશીલ બનશે, પશ્ચાત્તાપના પરિતાપમાં સેકાશે, તો તે માનવ કર્મની દયાને પાત્ર નહીં બને. તે માનવે કમના બંધન તેડી ફોડીને મહામાનવ બનશે. આ માટે ઇદ્રિને સંયમિત બનાવ વાની છે. વિષયકષાયના-વિષમય ચકાવામાંથી મુક્ત બનવાનું છે. કમની નિર્જરા કરવા સહનશીલતા અને પશ્ચાત્તાપને પાવવાના છે. મનને મક્કમ બનાવવાનું છે અને તનની આગતાસ્વાગતા કરવાની નથી. તનને ભૂલીને મને પ્રભુમાર્ગ વીકારવાને છે. આ જ શક્ય બને તે મનુષ્ય માત્ર દયા પાત્ર ન બનતાં મોક્ષ પાત્ર બને. માનવે વિચારવાનું છે કે તે મહાન છે. મહાન બનવા જચે છે. ભૌતિકના ભાગમાં ભકમીભૂત બનવાનું નથી, પણ વીતરાગન. માર્ગમાં મગ્ન બનવાનું છે અને પોતાનું શુદ્ધ સ્વરૂપ સાધવાનું છે.
અજ્ઞાન અાનતાની ઉપજ દુર્બળ અને દુર્બળ મનની ઉપજ ભય છે, અને ભયની ઉપજ દુઃખ છે.
૧૬
For Private And Personal Use Only