________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણા
પરિષદ્ધ ખમવા માટે તન કરતાં મનને મજબૂત મક્કમ મનાવા, કારણ કે મન તન ઉપર સત્તા ચલાવે છે.
મનમટ મૌન બની ગયું, કે તે મન મેાક્ષ સાધી આપે છે. આ પ્રમાણે જો ન થાય તે માનવ માત્ર ધ્યાને પાત્ર અને છે.
આત્મા જ્યારે સહનશીલતાની સાધનામાં હેાય ત્યારે કમ નિર્દેશ થાય છે. કમ ના થય માટે તપ-ત્યાગ કરવાના છે. દેહુ હેરાન થાય, ત્યારે આત્માને હેરાન કરવાના નથી. સાધુની એક બાજુ ચામડી ઊતરે છે ત્યારે બીજી માજુ શુભ પરિણામની અખંડ ધારા વહેવા માંડીને કર્માંના ક્ષય થવા લાગ્યું. અંતે દેહ પડ્યો ને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું સાધુ મેાક્ષે ગયા, કમ'ના ખંધનમાંથી મુક્ત અન્યા ને મુક્તિ રમણી પામ્યા. આ માટે દેવ, ગુરુ, ધર્મના આલંબનની જરૂર છે.
ખક મુનિ મેક્ષે સિધાવ્યા. લાહીની ખરડાયેલી તેમની મુહપત્તિને ખાવાલાયક ગણી સમળીએ ઉપાડી, પણ ખાવા જેવું ન લાગતાં તેણે ફેંકી દીધી, તે મુહપત્તિ ઝરૂખામાં પડી, તે જોઈ બહેન બેભાન થઈ રાજાને ખબર પડી. બધી વાતની ખબર પડી. રાજા તેા પશ્ચાત્તાપનાં ઝરણામાં અશ્રુની ધારા વહાવી રહ્યો અને પાપના ધોવાણ માટે રાજારાણી સંયમના માર્ગે ચાલી નીકળ્યાં.
"
For Private And Personal Use Only